તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th July 2026
લોહાનગરના લીલાબેન ગૂમઃ જોવા મળે તો એ-ડિવીઝન પોલીસને જાણ કરો

રાજકોટ તા. ૨૫: ગોંડલ રોડ પર લોહાનગર મેલડી માતાના મંદિર પાસે રહેતાં લીલાબેન કાળુભાઇ ચુડાસમા-દેવીપૂજક (ઉ.વ.૮૦) તા. ૨૩/૭ના બપોરે દોઢેક વાગ્યે ઘરેથી નીકળ્યા બાદ ગૂમ થઇ જતાં તેમના પુત્ર વિનોદભાઇએ એ-ડિવીઝન પોલીસને જાણ કરી છે. વૃધા અમગજના અસ્થિર છે, તેઓ ઘરેથી નીકળ્યા ત્યારે સાડી-ચણીયો-બ્લાઉઝ પહેરેલા હતાં. માથાના વાળ જીણા છે.
તસ્વીરમાં દેખાતા વૃધ્ધા કોઇને જોવા મળે તો એ-ડિવીઝન પોલીસને ૬૩૫૯૬ ૨૭૪૩૬ ઉપર અથવા ૮૮૬૬૪ ૨૨૬૭૨ ઉપર જાણ કરવી. એએસઆઇ ભરતસિંહ ગોહિલ વધુ તપાસ કરે છે.
(3:01 PM IST)










