<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th September 2026

રાજકોટ કા મહારાજા : દાંડીયારાસ, ૧૧ કમિટી મેમ્‍બરો અને તેમના પરિવારનું મોમેન્‍ટો - ફરશીથી સન્‍માન

રાજકોટ : ડૉ. યાજ્ઞિક રોડ, જાગનાથ પોલીસ ચોકી પાસે ભૂદેવ સેવા સમિતિ દ્વારા આયોજિત ‘રાજકોટ કા મહારાજા ગણેશ મહોત્‍સવ'મા ડીજેના તાલે દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

મેયર ડૉ. નેહલભાઈ શુક્‍લા ઉપસ્‍થિત રહ્યા હતા.  સિટી ન્‍યૂઝના તંત્રી અનિરુદ્ધભાઈ નકુમ, રાજેશભાઈ તન્ના, સુભાષભાઈ યાદવ, કિર્તીબેન ભરતભાઈ દવે, નેહલબેન તેજસભાઈ ત્રિવેદી , રક્ષાબેન અનિલભાઈ ત્રિવેદી, પલવીબેન શિરીષભાઈ વ્‍યાસ, જિજ્ઞાસાબેન વિકી ભાઈ ઠાકર, કોમલબેન હેમલભાઈરાવલ, હેતલબેન જય કુમાર રાવલ, મલ્લિકાબેન માનવભાઈ વ્‍યાસ,હેતલ આશિષભાઈ જાની, સીમા અર્જુન શુક્‍લા, ક્રિષ્‍નાબેન, આશુતોષભાઈ વ્‍યાસ, પ્રજ્ઞાબેન શશીકાંતભાઈ ત્રિવેદી, કાજલબેન ચિરાગભાઈ ઠાકર, શ્રદ્ધાબેન નિશાંતકુમાર રાવલ, નિરાલીબેન જીગ્નેશભાઈ જાની, જેની આશિષભાઈ જાની, અમી સચિન કુમાર ભટ્ટ, મનિષા દિલીપભાઈ જાની, રાજકોટ મહાનગર આઈટી વિભાગના નિખિલભાઇ રાઠોડ ઇન્‍ચાર્જ ગૌરવભાઈ અમીપરા સહ ઇન્‍ચાર્જ મેહુલભાઈ નથવાણી રાજકોટ શહેર ઉપાધ્‍યક્ષ ભાજપ,નૈમિશ ભાઈ ઠુંમર, જીવન કોમર્શિયલ બેંકના અચ્‍યુતભાઈ શુક્‍લ, માધવભાઈ શુક્‍લ, કિરણબેન શુક્‍લ, હર્ષ શુક્‍લએ દર્શનનો લાભ લીધો હતો.

ભૂદેવ સેવા સમિતિના ૧૧ કાર્યકરોનું અને તેના પરિવારનું મોમેન્‍ટ અને ભગવાન પરશુરામનું શષા ફરશી આપી સન્‍માન કરવામાં આવ્‍યું. જેમાં શાષાીજી સમર્થ ભાઈ વ્‍યાસ, વિશાલભાઈ ઉપાધ્‍યાય, પ્રશાંતભાઈ ઓઝા, જય રાવલ, જય જોષી, વિકીભાઈ ઠાકર, રાજ ભટ્ટ, કિર્તીબેન દવે, અર્જુનભાઈ શુક્‍લા, માનવ વ્‍યાસ, દિલીપ જાનીનું સન્‍માન કરવામાં  આવેલ. તેમ તેજસ ત્રિવેદીએ યાદીનાં અંતમાં જણાવ્‍યું છે.

(3:40 PM IST)