<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

અદ્યતન મશીન અર્પણ

રાજકોટઃ રોટરી ક્‍લબ ઓફ રાજકોટ પ્રાઇમ સૌરાષ્‍ટ્ર કેન્‍સર કેર એન્‍ડ રિસર્ચ સેન્‍ટરને અદ્યતન  Vessel Sealing Generator   અર્પણ કરવામાં આવેલ છે. આ આધુનિક સર્જિકલ સાધનનું  ઇન્‍સ્‍ટોલેશન બાદ   એક સર્જરી દરમિયાન તેનો સફળ ઉપયોગ પણ કરવામાં આવ્‍યો હતો. હોવાની યાદીમાં જણાવેલ છે.    આ પ્રસંગે રોટરી ક્‍લબ ઓફ રાજકોટ પ્રાઇમના   નિહાર ચંદારાણા, મેહુલ પરમાર, અમિત કોટક, યશ વસાણી, જોગેશ બાવીશી, મિહિર ભટ્ટ, મોહિત રાઠોડ, ભવ્‍યદીપ ડોડિયા, અશ્વિનભાઈ, કમલેશ કનાબર, મેહુલ જામંગ, વિશાલ સરવૈયા, નિલેશ ભોજાણી, દર્શિત મહેતા, અલ્‍પા રાડિયા, કૌશા દોશી, રૂપા કાનાબાર અને બરખા કંસારા   તેમજ (પ્રોફેસર એન્‍ડ હેડ, રેડીએશન ઓનકોલોજી ડીપાર્ટમેન્‍ટ) હોસ્‍પિટલ તરફથી ડો. મીના શાહ , ડો. ફેની ઠકકર, (એસોસીએટસ  પ્રોફેસર એન્‍ડ, રેડીએશન ઓનકોલોજી ડીપાર્ટમેન્‍ટ એસોસીએટ પ્રોફેસર એન્‍થેસીઓલોજી)  ડો. અર્પિતા બાંડી આસિસ્‍ટન્‍ટપ્રોફેસર, સર્જીકલ એનકોલોજી) ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:40 PM IST)