હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 17th October 2026
માડી તારા ગરબે ધૂમુરે ધૂમર ધૂમર, તારા ચરણોમાં ઝુકું રે અંબે મા...
ખોડીયાર ભવાની ગરબી મંડળની ૫૧ બાળાઓ દ્વારા મહીસાસુર, ભુવારાસ, તલવાર રાસની રમઝટ

રાજકોટઃ શહેરમાં માયાણી ચોક ખાતે ગોકુલ મીત્રમંડળ ખોડીયારભવાની ગરબી મંડળ દ્વારા ૩૦માં વર્ષે ગરબીનું આયોજન કરવામાં આવેલ છે ગરબીની ૫૧ બાળાઓ દ્વારા ગાયકો કીરીટભાઇ, જયાબેન, ઇલાબેન અને ઢોલકમાં મયુરભાઇ ટીમના સંગાથે મહીસાસુર, ભુવારાસ, તલવાર રાસ, પતટારાજા નાટક ટીપણીરાસ રાંદલ માતાજીનો ખોબો., તાડકાસુર નાટક રજુ કરવામાં આવે છે. આયોજનમાં હિરાભાઇ સભાડ, દિવ્યરાજસિંહ પઢિયાર, વિજયભાઇ માલધારી હિરેન પરમાર, જીવનસિંહ પરમાર જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:26 PM IST)










