<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

શાળા પ્રવેશોત્‍સવમાં બીજા દિ'એ ૧૩૧૩ ભુલકાઓએ પા...પા...પગલી પાડી

રાજકોટ તા.૨૫: રાજ્‍ય સરકારનો શિક્ષણ મહાકુંભ એટલે કન્‍યા કેળવણી મહોત્‍સવ અને શાળા પ્રવેશોત્‍સવ જેમાં તા. ૨૪ના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આયોજીત કન્‍યા કેળવણી મહોત્‍સવ અને શાળા પ્રવેશોત્‍સવના ત્રિદિવસીય કાર્યક્રમના બીજા દિવસે

કુલ- ૫૫ શાળાઓમાં ૩૧ સ્‍થળે કાર્યક્રમ યોજાયો જેમાં શિક્ષણ સમિતિ હસ્‍તકની ૨૦ શાળાઓ તથા શહેરની ગ્રાન્‍ટેડ પ્રાથમિક/માધ્‍યમિકની ૧૧ શાળાઓ સાથે જોડાયેલ. શાળાઓમાં આનંદ ઉલ્લાસ અને ઉત્‍સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં બાલવાટીકામાં ૮૮૨ ભૂલકાઓ,  ધો. ૧, ના ૨૧૫ કુમાર અને ૨૧૬ કન્‍યાઓ મળી કુલ ૪૩૧ બાળકોને શાળા પ્રવેશ કરાવવામાં આવ્‍યો. આંગણવાડીમાં  ૬૮૪ કુમાર અને ૬૪૫ કન્‍યાઓ મળી કુલ ૧૩૨૯ બાળદેવોને પ્રવેશ કરાવવામાં આવ્‍યો.

રૂટ નં. ૧ માં મુખ્‍ય મહેમાન પદે શ્રી મોહનભાઈ કુંડારિયા-પૂર્વ સાંસદશ્રી, શ્રી દક્ષાબેન વસાણી, ડે.મેયરશ્રી રાજકોટ મહાનગરપાલિકા, શ્રી કમલેશભાઇ મીરાણી, પૂર્વ પ્રમુખશ્રી, રાજકોટ શહેર ભાજપ, શ્રી વિક્રમભાઈ પુજારા, ચેરમેનશ્રી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, શ્રી લલિતભાઇ વાડોલિયા, મહામંત્રીશ્રી, શ્રી અરૂણાબેન પરમાર મંત્રીશ્રી, રાજકોટ શહેર ભાજપ, શ્રી રસિકભાઇ બદ્રકિયા, પૂર્વ સદસ્‍યશ્રી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, શ્રી માધવીબેન જોગીયા, મહામંત્રીશ્રી, મહિલા મોરચો રાજકોટ શહેર.

રૂટ નં. ૨ માં મુખ્‍ય મહેમાન પદે શ્રી ડો. માધવભાઇ દવે, પ્રમુખશ્રી રાજકોટ શહેર ભાજપ, શ્રી રાજુભાઈ દલવાણી મંત્રીશ્રી પ્રદેશ ભાજપ લઘુમતી મોરચો, શ્રી દીપાબેન કાચા, ઉપપ્રમુખશ્રી, શૈલેશભાઈ દવે, સહકાર્યાલય મંત્રીશ્રી રાજકોટ શહેર ભાજપ, શ્રી જયકિશનસિંહ ઝાલા, મહામંત્રીશ્રી યુવા મોરચો રાજકોટ શહેર.

રૂટ નં. ૩ માં શ્રી તુષાર સુમેરા (IAS) કમિશનરશ્રી, રાજકોટ મહાનગરપાલિકા, શ્રી હર્ષદભાઇ પટેલ, ડેપ્‍યુ. મ્‍યુ. કમિશનરશ્રી, રાજકોટ મહાનગરપાલિકા, શ્રી સુરેશભાઇ રાઘવાણી, પૂર્વ સદસ્‍યશ્રી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, શ્રી દિનેશભાઈ ગોહિલ, પ્રમુખશ્રી, શ્રી અભિષેકભાઈ ગોરી મહામંત્રીશ્રી અનુ.જાતી મોરચો રાજકોટ શહેર ભાજપ.      

રૂટ નં. ૪ માં શ્રી ઉદયભાઇ કાનગડ, ધારાસભ્‍યશ્રી, ૬૮-રાજકોટ વિધાનસભા, શ્રી વલ્લભભાઇ દુધાત્રા, મહામંત્રીશ્રી, રાજકોટ શહેર ભાજપ, શ્રી વિક્રમસિંહ જાડેજા, પૂર્વ સદસ્‍યશ્રી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, શ્રી બાબુભાઈ માટીયા પ્રમુખશ્રી બક્ષીપંચ મોરચો, શ્રી સંજયભાઈ બગડા મહામંત્રીશ્રી અનુ.જાતી મોરચો રાજકોટ શહેર ભાજપ.

રૂટ નં. ૫ માં શ્રી રમેશભાઈ ટીલાળા, ધારાસભ્‍યશ્રી, ૭૦-રાજકોટ વિધાનસભા, શ્રી સંકેતસિંહ વાઘેલા, ઉપસચિવશ્રી, પ્રોટોકોલ સામાન્‍ય વહીવટી વિભાગ ગાંધીનગર, શ્રી કૌશિક ચાવડા, ઉપપ્રમુખશ્રી, શ્રી નિશાબેન રાણપરા, મંત્રીશ્રી, શ્રી મયુરભાઈ શાહ, કોષાધ્‍યક્ષશ્રી રાજકોટ શહેર ભાજપ, શ્રી અજયભાઇ પરમાર, પૂર્વ સદસ્‍યશ્રી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, શ્રી નિખીલભાઈ રાઠોડ આઈ.ટી.સેલ. ઇન્‍ચાર્જ રાજકોટ શહેર.

રૂટ નં. ૬ માં શ્રી નેહલભાઈ શુક્‍લ, મેયરશ્રી, રાજકોટ મહાનગરપાલિકા, શ્રી ડો. પ્રવિણભાઇ નિમાવત, વા.ચેરમેનશ્રી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, શ્રી વિજયભાઇ કોરાટ, મંત્રીશ્રી, પ્રદેશ ભાજપ કિશાન મોરચો, શ્રી જય શાહ મંત્રીશ્રી, પ્રદેશ ભાજપ યુવા મોરચો, શ્રી લાખાભાઇ સાગઠિયા, પૂર્વ ધારાસભ્‍યશ્રી, સુનીલ ગોહેલ, મંત્રીશ્રી, રાજકોટ શહેર ભાજપ, શ્રી રાજેશભાઈ ડાંગરિયા, મહામંત્રીશ્રી, કિશાન મોરચો, શ્રી જસ્‍મીનભાઇ મકવાણા, આઈ.ટી.સેલ. સહઇન્‍ચાર્જ રાજકોટ શહેર. 

રૂટ નં. ૭ માં શ્રીમતી ભાનુબેન બાબરીયા, ધારાસભ્‍યશ્રી રાજકોટ ગ્રામ્‍ય, શ્રી હેતલ પટેલ (IPS), ડી.સી.પી.ઝોન-૧, રાજકોટ શહેર, શ્રી યોગેન્‍દ્રસિહ જાડેજા, મહામંત્રીશ્રી, રાજકોટ શહેર ભાજપ, શ્રી નીતિનભાઈ ભારદ્રાજ, પ્રદેશ ભાજપ અગ્રણી, શ્રી મનસુખભાઇ વેકરિયા, પૂર્વ સદસ્‍યશ્રી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ.

રૂટ નં. ૮ માં શ્રી પરષોતમભાઇ રૂપાલા, સાંસદશ્રી રાજકોટ, શ્રી કેતનભાઇ વાછાણી, ઉપપ્રમુખશ્રી, રાજકોટ શહેર ભાજપ, શ્રી ઈશ્વરભાઇ જીતીયા, પૂર્વ સદસ્‍યશ્રી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, રાજકોટ, શ્રી ફિરોઝભાઈ ડેલા, મહામંત્રીશ્રી લઘુમતી મોરચો, રાજકોટ શહેર.

રૂટ નં. ૯ માં શ્રી રામભાઇ મોકરિયા, પૂર્વ સંસદ સભ્‍યશ્રી રાજ્‍યસભા, શ્રી હિરેનભાઈ ખીમાણીયા, નેતાશ્રી, શાસકપક્ષ રાજકોટ મહાનગરપાલિકા, શ્રી ગોવિંદભાઈ પટેલ, પૂર્વ મંત્રીશ્રી, ગુજરાત સરકાર, શ્રી ધર્મિષ્ઠબેન વાઘેલા, મંત્રીશ્રી, રાજકોટ શહેર ભાજપ, શ્રી રાજુભાઇ ધળવ, પ્રદેશ કારોબારી સભ્‍યશ્રી, શ્રી જયદીપભાઈ જલુ, પૂર્વ સદસ્‍યશ્રી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, શ્રી અમિતભાઇ બવલેચા, સોશ્‍યલ મીડિયા સહઇન્‍ચાર્જ રાજકોટ શહેર.

રૂટ નં. ૧૦ માં શ્રી બ્રજેશકુમાર ઝા સાહેબ (IPS), પોલીસ કમિશનરશ્રી રાજકોટ શહેર, શ્રી પરેશભાઈ પીપળીયા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન રાજકોટ મહાનગરપાલિકા, શ્રી અરવિંદભાઈ રૈયાણી, પૂર્વ મંત્રીશ્રી, ગુજરાત સરકાર, શ્રી વિરમભાઈ સાંબડ, પૂર્વ સદસ્‍યશ્રી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, શ્રી સોમાભાઈ ભાલીયા, ઉપપ્રમુખશ્રી, શ્રી ગેલાભાઈ રબારી, મંત્રીશ્રી, શ્રી કિન્નરીબેન ચૌહાણ મંત્રીશ્રી રાજકોટ શહેર ભાજપ, શ્રી અનિલસિંહ પરમાર, મહામંત્રીશ્રી કિશાન મોરચો રાજકોટ શહેર.

રૂટ નં. ૧૧ માં શ્રી મુકેશભાઇ દોશી, પૂર્વ પ્રમુખશ્રી, શહેર ભાજપ, શ્રી ભાર્ગવભાઈ મિયાત્રા, ઉપપ્રમુખશ્રી, શ્રી ચાંદનીબેન ગોંડલીયા, મંત્રીશ્રી રાજકોટ શહેર ભાજપ, શ્રી જગદીશભાઇ ભોજાણી, પૂર્વ સદસ્‍યશ્રી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, શ્રી લીનાબેન રાવલ, પ્રમુખશ્રી, મહિલા મોરચો, શ્રી અમીનભાઈ સમા, મહામંત્રીશ્રી લઘુમતી મોરચો રાજકોટ શહેર.

રૂટ નં. ૧૨ માં શ્રી રાકેશ દેસાઈ (IPS), ડી.સી.પી.શ્રી, (ઝોન-૨) રાજકોટ શહેર, શ્રી સંજયસિંહ રાણા, દંડકશ્રી શાસકપક્ષ રાજકોટ મહાનગરપાલિકા, શ્રી સી.કે. નંદાણી, ડે.મ્‍યુ. કમિ‘રશ્રી, રાજકોટ મહાનગરપાલિકા, શ્રી મેહુલભાઈ નથવાણી, ઉપપ્રમુખશ્રી, શ્રી મેઘાબેન વૈષ્‍ણવ, ઉપપ્રમુખશ્રી, શ્રી હિમાંશુભાઈ રાજ્‍યગુરુ, મહામંત્રીશ્રી યુવા મોરચો રાજકોટ શહેર, શ્રી સંગીતાબેન છાયા, પૂર્વ સદસ્‍યશ્રી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, શ્રી શ્‍યામભાઈ ડાભી, સોશિયલ મીડિયા સહ ઇન્‍ચાર્જ રાજકોટ શહેર.

સમગ્ર ત્રિ-દિવસીય કન્‍યા કેળવણી મહોત્‍સવ અને શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમ દરમિયાન શરૂ કરવામાં આવેલ કંટ્રોલ રૂમ ખાતે કર્મચારીઓ જરૂરી માહિતી સાથે જવાબદારી સંભાળી રહ્યા છે

(2:46 PM IST)