<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th October 2026

સેન્‍ટ ગાર્ગી વિદ્યા સંકુલ દ્વારા ‘વન-ડે દાંડીયા ધમાલ'

રાજકોટઃ સેન્‍ટ ગાર્ગી વિદ્યા સંકુલ દ્વારા નવરાત્રિના પાવન પર્વની ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓ તથા વાલીઓ માટે ‘‘વન-ડે દાંડિયા ધમાલ ૨૦૨૬''નું ભવ્‍ય આયોજન બાલભવન ખાતે કરવામાં આવ્‍યું હતું.  આ પ્રસંગે ગુજરાત રાજ્‍ય બાળ સંરક્ષણ આયોગના ચેરમેન શ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જર, અખિલ ભારતીય યાદવ મહાસભાના અધ્‍યક્ષ ગોવિદભાઈ કાનગડ, ડેપ્‍યુટી મેયર દર્શિતાબેન શાહ,  ઘનશ્‍યામભાઈ હેરભા, દક્ષાબેન વાઘેલા, કિરણબેન માકડિયા, જીમીભાઈ અડવાણી, પ્રીતેશભાઈ પોપટ, ભાસ્‍કરભાઈ જસાણી, વીજુબેન આહીર, દીપાબેન કાચા, દેવ્‍યાનીબેન, પલ્‍લવીબેન, સુનીતાબેન મૈયડ, પુષ્‍પાબેન રાઠોડ, સુરેશભાઈ પરમાર (સર્જન ફાઉન્‍ડેશન ગ્રુપ) સહિતના  ઉપસ્‍થિત રહ્યા હતા

(10:55 AM IST)