<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

પૂ. મહંત સ્‍વામી મહારાજનો કાર્યક્રમ ૧ થી ૧૯ જાન્‍યુઆરી સુધી રાજકોટમાં

 

રાજકોટઃ સ્‍વામીનારાયણ સંપ્રદાય   બાપ્‍સના વડા પૂજય મહંત સ્‍વામી મહારાજ હાલમાં ગોંડલ બીરાજે છે તેઓ પૂર્ર્વ જાહેર કાર્યક્રમ મુજબ આવતી કાલે તા. ૧૪ થી ૩૦ નવેમ્‍બર સુધી તીથલ ખાતે ૧ થી ૧૪ ડીસેમ્‍બર નવસારી, ૧પ થી ૩૧ ડીસેમ્‍બર ગોંડલ, ૧ થી ૧૯ જાન્‍યુઆરી ર૦ર૭ સુધી રાજકોટ અને ર૦ જાન્‍યુઆરીથી મુંબઇ  સુરત જન્‍મ જયંતિ અને મુંબઇથી ખાતે અક્ષરધામ પ્રતિષ્‍ઠામાં પધારશે.

પ.પૂ.મહંતસ્‍વામી મહારાજનો આગામી કાર્યક્રમઃ તા.૦૪/૧૧ થી ૧૪/૧૧-ગોંડલ, તા.૧૪/૧૧ થી ૩૦/૧૧-તીથલ, તા.૧/૧ર થી ૧૪/૧ર-નવસારી, તા.૧પ/૧ર થી ૩૧/૧ર-ગોંડલ, તા.૧/૦૧ થી તા. ૧૯/૦૧-રાજકોટ, તા.ર૦/૦૧ થી સુરત મુંબઇ જન્‍મજયંતિ મુંબઇથી સુરત અક્ષરધામ પ્રતિષ્‍ઠામાં પધારશેં

(2:43 PM IST)