તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 28th May 2026
ઉપલા કાંઠામાંથી મનપાના પ્રથમ સ્ટેન્ડીંગ ચેરમેન બનતા પરેશ પીપળીયા

રાજકોટઃ મનપાના બાવન વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર ઉપલાકાંઠેથી સ્ટેન્ડીંગ ચેરમેન તરીકે પરેશ પીપળીયાએ પદભાર સંભાળ્યો છે. આમ પાંચ-પાંચ દાયકાની સફર બાદ ખડી સમિતિનું અધ્યક્ષપદ ઉપલાકાંઠાને મળતા કાર્યકરોમાં ખુશીની લહેર છવાય ગઇ હતી. મનપામાં લેઉવા પાટીદાર સમાજના સ્ટેન્ડીંગ ચેરમેન ભાજપના શાસન દરમ્યાન ૨૫ વર્ષ બાદ ૧૯૯૮માં ધનસુખભાઇ ભંડેરી બાદ પરેશ પીપળીયા બન્યા છે
(4:08 PM IST)










