<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th June 2026

રેસકોર્સ મેદાન ફરતે સવારથી જ લોકોનો પડાવ

 

સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા રાજકોટના આંગણે તા.૫ થી ૭ શ્રી બાબા બાગેશ્વર ધામની હનુમંત કથાનું દિવ્ય આયોજન થયું છે. શ્રી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના કંઠે  કથાનો  લાભ લેવા રાજકોટ ઉપરાંત બહારગામથી પણ ભાવીકજનો પધાર્યા છે. રેસકોર્સ મેદાનની ફરતે આજે સવારથી જ લોકોએ પડાવ નાખી દીધો છે. જે તસ્વીરમાં નિહાળી શકાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(2:52 PM IST)