હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 10th September 2026
પિતૃ તર્પણ

આખો શ્રાવણ માસ શિવજીની ભક્તિ કર્યા બાદ હવે શ્રાવણના વિરામ સમયે પિતૃતર્પણ કરીને ભાવિકો ધન્યતા અનુભવશે. અમાસ નિમિતે પિતૃ દેવને પાણી અર્પણ કરવાની પ્રથા આપણે ત્યાં પ્રચલિત છે. અમાસ પૂર્વેના પહેલા બે દિવસ મહીલાઓ પીપળે પાણી રેડવા જાય છે. જયારે પુરૂષો અમાસના એક દિવસે પાણી રેડી પિતૃ તર્પણ કરે છે. આવતી કાલે સર્વપિત્રી અમાસ છે. બહેનો માટે ગઇકાલથી પિતૃ તર્પણના દિવસો શરૂ થતા જ પીપળો, વડલો, ધ્રોખડ, તુલસી જેવા પવિત્ર વૃક્ષોને પાણી રેડી પિતૃ તર્પણ કરાયુ તે સમયની તસ્વીરો નજરે પડે છે. (તસ્વીર : પ્રિન્સ બગથરીયા)
(11:32 AM IST)










