તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th November 2026
સહકાર સોસાયટીના પ્રફુલભાઇ વ્યાસ ગુમઃ જોવા મળે તો પોલીસને જાણ કરો

રાજકોટ તા. ૭: સહકાર સોસાયટી મેઇન રોડ વાલકેશ્વર સોસાયટી-૭માં રહેતાં પ્રફુલભાઇ લાભશંકરભાઇ વ્યાસ (ઉ.વ.૬૮) તા. ૧૫/૮/૨૬ના રોજ ઘરેથી નીકળ્યા બાદ ગૂમ થઇ ગયા છે. શોધખોળ કરવા છતાં પત્તો મળ્યો ન હોઇ ભક્તિનગર પોલીસને જાણ કરવામાં આવી છે. તેઓ પાતળા બાંધાના છે, માથાના દાઢીના વાળ સફેદ છે. કોઇને જોવા મળે તો ભક્તિનગર પોલીસને મો. ૬૩૫૯૬ ૨૯૮૭૨ અથવા ૭૯૯૨૪ ૨૩૫૧૯ ઉપર જાણ કરવા જણાવાયું છે
(2:45 PM IST)










