તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 26th May 2026
બાદલશાહ પીર દરગાહની ઇદગાહમાં નમાઝ ૮.૩૦ વાગ્યે : ગુરૂવારે ઇદ

રાજકોટ, તા., ૨૬ : લાલપરી તળાવના કાંઠે આવેલ બાદલશાહ પીરની દરગાહની ઇદગાહમાં ઇદની નમાઝનો સમય સવારે ૮.૩૦ નો રાખેલ છે. તેમ અલતાફ ભટ્ટી જણાવે છે.
જયારે મસ્જીદે ગોષિયાહ (રઝાનગર) માં આગામી ગુરૂવારે ઇદની એક જ જમાઅત સવારે ૭.૩૦ વાગ્યે પઢવામાં આવશે તેમ પ્રમુખ અ.રહેમાનભાઇ ડાકોરાની યાદી જણાવે છે
(12:11 PM IST)










