તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 18th May 2026
વસતી ગણતરી અને સેલ્ફ એન્યુમરેશન પ્રારંભ અંગે સાંજે પત્રકાર પરીષદ

આગામી ૧ લી જુનથી રાજકોટ જીલ્લામાં કલેકટર તંત્ર વસતી ગણતરી અને ગઇકાલથી શરૂ થયેલ સેલ્ફ એન્યુમરેશન અંગે આજે સાંજે ૪ વાગ્યા બાદ કલેકટર ડો.ઓમપ્રકાશ દ્વારા પત્રકાર પરીષદ યોજાશે. જેમાં જીલ્લામાં શિક્ષકો-બીએલઓ દ્વારા થનાર ગણતરી અંગે વિગતો અપાશે.
(3:24 PM IST)










