News of Tuesday, 17th November 2026
જલારામ જયંતિ અંતર્ગત નીકળેલ શોભાયાત્રાનું શહેર ભાજપ દ્વારા સ્વાગત

રાજકોટઃ વિશ્વ વંદનીય સંત શિરોમણી પુ.જલારામ બાપાની જન્મજયંતિએ આયોજીત શોભાયાત્રાનું શહેર ભાજપ દ્વારા શહેરના શાષાીમેદાન, લીમડા ચોક ખાતે સ્વાગત કરવામાં આવેલ હતું. આ તકે શહેર પ્રમુખ ડો.માધવ દવે, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઇ ટીલાળા, મહામંત્રી લલીતભાઈ વાડોલીયા, યોગેન્દ્રસીંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દોશી, પૂર્વ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઈ પુજારા, વાઈસ ચેરમેન ડો. પ્રવિણ નિમાવત, પૂર્વ દંડક નેતા મનીષભાઈ રાડીયા, શ્રીમતિ અંજલીબેન રૂપાણી, પૂર્વ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, દીનેશભાઇ કારીયા, કોર્પોરેટર નીતાબેન લાલ સહિતના ઉપસ્થિત જોડાયા હતા
(2:39 PM IST)










