<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

સોનમ વાંગચૂકના સમર્થનમાં કાલે રાજકોટમાં ધરણાનો કાર્યક્રમ

 

રાજકોટ : લોક સંસદ વિચાર મંચ દ્વારા સોનમ વાંગચૂકના સમર્થનમાં કાલે રવિવારે ભક્‍તિનગર સર્કલ ખાતે સાંજે ૬:૩૦ થી ૮ સુધી લોકો, જનતાના પ્રતિનિધીઓ, પદાધિકારીઓને હાજરી આપવા દિલીપભાઇ આસવાણી, એડવોકેટ ઇન્‍દુ રાઓલ, ગજેન્‍દ્રસિંહ ઝાલા, નટુભા ઝાલા, અશોકભાઇ બુટાણી, સલીમભાઇ કારીયાણીયા વિ. એ. અપીલ કરી છે.

(3:01 PM IST)