<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th September 2026

કાલે રઘુવંશી પરિવાર રાસોત્‍સવ-ર૦ર૬ના કાર્યાલયનો પ્રારંભઃ જાજરમાન આયોજન

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે રઘુવંશી આગેવાનો સર્વશ્રી શ્‍યામલ વિઠ્ઠલાણી, જતીન દક્ષીણી, અશ્વીન જોબનપુત્રા, મોહીત નથવાણી, કૌશીકભાઇ માનસતા, કલ્‍પેશભાઇ તન્ના, રાજભાઇ વિઠ્ઠલાણી, શિતલબેન બુધ્‍ધદેવ, વિપુલભાઇ કારીયા, કાનાભાઇ સોનછત્રા,  કપીલભાઇ નથવાણી, અમીતભાઇ દક્ષીણી, ધવલભાઇ પાબારી, વિપુલભાઇ મણીઆર, માર્ક પાબારી, હેમાંગ તન્ના, મહેન્‍દ્રભાઇ જીવરાણી, કેજસ વિઠ્ઠલાણી, જતીન પાબારી, હિતેષભાઇ સોમૈયા, કીરીટભાઇ કેસરીયા, મયંક પાઉં, આનંદ જોબનપુત્રા, કીર્તી શીંગાળા નજરે પડે છે.(તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(3:49 PM IST)