તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Friday, 5th June 2026
રાજકોટ ગુડ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા RMC ના નવનિયુક્ત પદાધિકારીઓનું સન્માન કરાયું : માવજીભાઈ, હસુભાઈ, પરમરાજસિંહ, હિરેનભાઈ સહિતના અગ્રણીઓએ મેયર અને ચેરમેન સહિતની ટીમને બિરદાવી

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા વરાયેલા મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડકના સન્માન સમારોહ પ્રસંગે રાજકોટ ગુડ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના હોદ્દેદારો માવજીભાઈ ડોડીયા, હસુભાઈ ભગદેવ, પરમરાજસિંહ રાણા, હિરેનભાઈ મહેતા, કિશોરભાઈ પરમાર, રાજુભાઈ ત્રિવેદી, મુકેશભાઈ, હર્ષદભાઈ, મનુભાઈ રામાણી, દુર્ગેશભાઈ સાકરીયા અને હસુભાઈ ચંદારાણા વગેરે દ્વારા નવનિયુક્ત પદાધિકારીઓને પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી શુભકામનાઓ પાઠવી હતી.
(2:13 PM IST)










