<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th May 2026

રાજકોટ ટેલીકોમ કર્મચારીઓના ધરણા-સૂત્રોચ્‍ચાર

રાજકોટઃ રાજકોટ ટેલીકોમના કર્મચારીઓએ વિવિધ પ્રશ્‍નો અંગે દેખાવો યોજી ધરણા અને સૂત્રોચ્‍ચાર કર્યા હતા. Idaના પેમેન્‍ટ બાબતે કરવામાં આવતી ઢીલ તથા DOT નું નેગેટિવ વલણનો સખત વિરોધ કરીને તથા પેન્‍શનરો ને થઈ રહેલ અન્‍યાય બાબતે અવાજ ઉઠાવી  માગણીઓને વાચા આપવા માંગણી કરી હતી

(3:02 PM IST)