તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 30th May 2026
નવનિયુકતપદાધિકારીઓને રામરચિત ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા શુભકામના !!

રાજકોટઃ મહાનગરપાલિકાના નવનિયુકત મેયર ડો. નેહલભાઇ શુકલ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી તથા દંડક સંજયસિંહ રાણાનું રામચરિત ફાઉન્ડેશન ટ્રસ્ટ રાજકોટના ટ્રસ્ટી ઓમભાઇ છાયા તથા ભરતસિંહ જાડેજા દ્વારા નવનિયુકત હોદ્દેદારોનું શુભેચ્છાઓ પાઠવી તેમના ઉજજવળ કાર્યકાળ માટે શુભકામનાઓ વ્યકત કરવામાં આવી હતી
(4:04 PM IST)










