<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

વસા પરિવારમાં ફરી ધર્મધજા ફરકીઃ માતા ત્રિશલાને આવેલ બે સ્‍પવપ્‍નાનો લાભ લીધો

 

રાજકોટઃ શહેરના જૈન અગ્રણી સુરેશભાઇ ગુલાબચંદભાઇ વસા તથા યુવા ઉદ્યોગપતિ મિતુલભાઇ સુરેશભાઇ વસા દ્વારા હાલમાં જ સ્‍વદ્રવ્‍યથી કણકોટ ખાતે વિસામણ ફેકટરીમાં જિનાલયની અંજન શલાકા કરવામાં આવી હતી. ત્‍યારે વસા પરિવાર દ્વારા ફરી એકવાર ધર્મધજા ફરકાવી પર્યુષણ મહાપર્વૈ પાંચમાં દિવસે માતા ત્રિશલાને આવેલ ૧૪ સ્‍વપ્તાઓ પૈકી રત્‍નનો ઢ઼ગલો તથા અગિ્ન શીખાનો લાભ લેવામાં આવ્‍યો હતો. ઉપરોકત તસ્‍વીરમાં ચિ. હેતવી તથા ચિ. ધૈર્ય બન્ને સ્‍વપ્નાને માથે ચઢાવી વધાવતા દર્શાય છે. જયારે નિચેની તસ્‍વીરમાં સુરેશભાઇ, ઇલાબેન, ખુશાલી બ્રિજેશ ધામી, હેતવી, ધૈર્ય, દિપ્તીબેન વિમલભાઇ ધામી તથા રક્ષાબેન કુમારભાઇ ધામી દર્શાય છે

(2:23 PM IST)