તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 27th May 2026
મવડીની રાધે પાર્ક સોસાયટીના રહેવાસીઓની કલેકટરને રજૂઆતઃ કોમન પ્લોટમાં ગોડાઉન!!

રાજકોટઃ મવડીની રાધેપાર્ક સોસાયટીના રહેવાસીઓએ કલેકટરને આવેદન પાઠવી સોસાયટીના કોમનપ્લોટમાં ગોડાઉન બનાવી નાખ્યાની પાણીનીકાલ અંગે રજૂઆતો કરી હતી. આવેદનમાં જણાવેલ કે એક વિખ્યાન આશ્રમનું દબાણ છે, તે લોકો એવુ કહે છે કે આ જગ્યા અમારી છે, સરકારે આપેલી છે, જયાર.ે આ જમીન સોસાયટીનો કોમન પ્લાટ છે, આ લોકો ધાકધમકી આપતા હોવાની, ઘાસ કાપીને શેરીમાં ઉડાડતા હોવાની રાવ કરી, કોમન પ્લોટ ખાલી કરાવી આપવા વિનંતી કરીએ છીએ.
(3:02 PM IST)










