<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

રાજકોટના આજી-૧, ન્‍યારી-૧ તથા ભાદર ડેમમાં બીજા દિવસે પણ ધીમીધારે આવક

રાજકોટ સહિત ૪ જીલ્લાના ૧૯ ડેમોમાં ૦ાા થી ૧ાા ફુટ જેવા નવા પાણીની આવક

રાજકોટ તા.૭: મેઘરાજાએ ત્રણ જીલ્લાને બાદ કરતા સોૈરાષ્‍ટ્રના અન્‍ય જીલ્લામાં માત્ર હળવા-ભારે ઝાપટા વરસાવ્‍યા છે, આમ છતા પડેલા વરસાદ અને ઉપરવાસની આવકને કારણે ૪ જીલ્લાના ૧૯ ડેમોમાં ૦ાા થી ૧ાા ફુટ જેવા નવા પાણીની આવક થઇ છે.

રાજકોટના ભાદર, આજી-૧, ન્‍યારી-૧માં સતત બીજા દિવસે પણ ધીમીધારે આવક થયાનું સિંચાઇના કન્‍ટ્રોલરૂમે ઉમર્યુ હતું.(૨.૭)

રાજકોટ જીલ્લો

ડેમનું નામ    છેલ્‍લા ર૪     હાલની જીવંત

        કલાકમા         સપાટી ફુટમાં

        થયેલ

        વધારો ફુટમાં

ભાદર  ૦.૧૬      ૧૪.૫૦

આજી-૧        ૦.૩૦      ર૦.૭૦

આજી-ર       ૦.ર૦      ૭.૭૦

ન્‍યારી-૧       ૦.૩૩       ૧૩.૬૦

ન્‍યારી-ર       ૦.૬૬      ૭.૯૦

ફાડદંગ ૦.૯૮      ૩.૧૦

બેટી

ભાદર-ર       ૦.૧૬       ૧૬.૮૦

કર્ણુકી  ૦.૩૩        --

માલગઢ       ૧.૩૧       ર.૬૦

મોરબી જીલ્લો

મચ્‍છુ-૧ ૦.૦૩  ર૧.૩૦

મચ્‍છુ-ર        ૦.પ૯  ૧૬.૯૦

ડેમી-૧ ૦.૦૭  ૧.૮૦

બ્રાહ્મણી        ૦.૩૦  ૧૧.૪૦

,,-ર    ૧.૩૧   ૧૧.૩૦

મચ્‍છુ-૩ ૦.૪૩  ૭.૩૦

સુરેન્‍દ્રનગર

ફલકુ   ૦.૩૩   ર.૮૦

બંસલે  ૦.૧૬   ૭.૯૦

ત્રિવેણી ૦.૯૯  ૩.૯૦

ડાંગા

અમરેલી જીલ્લો

સાકરોલી      ૦.૪૯  ૩.૯૦.

(10:49 AM IST)