<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

શ્રી સોમનાથ દાદાના સાનિધ્‍યમાં સોમેશ્વર પૂજા અને ધજા અર્ચન...

 

રાજકોટ : શ્રાવણ મહિનાની વિદાયની હવે તૈયારી છે ત્‍યારે દેશના પ્રથમ જયોર્તીલીંગ એવા સોમનાથ ખાતે આવેલ સોમનાથ મહાદેવ મંદિર ખાતે સોમેશ્વર પૂજા અને ધજા અર્ચન કરી ધન્‍યતા અનુભવી રહેલા પૂર્વ મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના ધર્મપત્‍ની અંજલીબેન રૂપાણી તથા સૌરાષ્‍ટ્રના વરિષ્‍ઠ ભાજપ અગ્રણી શ્રી નિતિનભાઇ ભારદ્વાજ, શ્રીમતી વંદના ભારદ્વાજ અને અન્‍યો નજરે પડે છે.  તેમની સાથે રાજકોટના પૂર્વ મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય, શ્રી ભગતભાઇ વિ. નજરે પડે છે. 

(11:36 AM IST)