<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

સૌ રાષ્‍ટ્ર યુનિવર્સિટી અને India Acclerator વચ્‍ચે સ્‍ટાર્ટઅપ

 

રાજકોટઃ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી ખાતે યુનિવર્સિટીના SU Startup and Enterpreneurship Council (SUSEC) અને IA India Acclerator Private Limited (India Acclerator)  વચ્‍ચે સ્‍ટાર્ટઅપ, ઇનોવેશન, ઉદ્યોગ સાહસિકતા તથા Industry-Academia-Startup ecosystemને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે (MoU) કરવામાં આવ્‍યું. (MoU) પર સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી તરફથી રજીસ્‍ટ્રાર ડો.અજયસિંહ કે. જાડેજા તથા India Acclerator  તરફથી શ્રી નિખિલ સુથાર, Lead- Partnerships દ્વારા હસ્‍તાક્ષર કરવામાં આવ્‍યા હતા તે સમયની તસ્‍વીર.

(4:32 PM IST)