તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Friday, 5th June 2026
વિદ્યાર્થી પરિષદના આગેવાન દ્વારા મેયરને શુભેચ્છા

રાજકોટ : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પ્રદેશના હોદ્દેદારો પ્રોફેસર શ્રી દુધરેજા તેજસભાઇ ભટ્ટી રક્ષિત કલોલા સહિત પ્રદેશ સહામંત્રી અને રાજકોટના હોદ્દેદારોએ મેયર નેહલભાઇ શુકલાની શુભેચ્છા મુલાકાત લઇ સન્માન કરેલ તે પ્રસંગની તસ્વીર.
(2:31 PM IST)










