News of Friday, 20th November 2026
શેરડીની બજારો ધમધમી

દેવદિવાળીના દિવસે તુલસી કયારે શેરડી પધરાવી દિવો કરવાની પરંપરા આપણે ત્યાં જળવાતી હોય આજે બજારોમાં શેરડીની બજારો ધમધમી હતી. ઉપરાંત નવી શેરડીનું પણ આ પાવનકારી દિવસથી જ આગમન થતુ હોય શેરડીના ધંધાર્થીઓએ આજે શુકન સાચવ્યા હતા. (તસ્વીર : સંદિપ બગથરીયા)
(3:17 PM IST)










