News of Tuesday, 20th October 2026
માડી તારુ કંકુ ખર્યુને સુરજ ઉગ્યો, જગ જનનીના ચોકમાં આનંદ છવાયો...

રાજકોટઃ શ્રી રાજ નવદુર્ગા ગરબી મંડળ દ્વારા રાજ રેસીડેન્સી મવડી ચોકડી મવડી રોડ ખાતે ૧૬ વર્ષથી ગરબીનું આયોજન કરવામાં આવે છે. જેમાં ૩૨ છોકરી અને ૨૧ છોકરાઓએ પ્રાચીન રાસ-ગરબા પિરસ્યા હતા. દરરોજ લ્હાણી આપવામાં આવેલ. ગરબી મંડળની ટીમે જહેમત ઉઠાવી હતી. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:14 PM IST)










