<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

રાજકોટમાં SMC એ પકડેલા પ૦૦ ગેસના બાટલા અંગે પુરવઠાનો નિર્દેશ : અમે વિગતો મેળવી રહ્યા છીએ : બાદમાં તપાસ કરાશે

રાજકોટમાં SMC એ સ્‍થાનિક પુરવઠા તંત્ર અને પોલીસને અંધારામાં રાખી દરોડો પાડી ગેસ રિફીલીંગનું ‘‘તોસ્‍તાન'' કૌભાંડ ઝડપી લઇ ૭ લોકોને ઝડપી લીધા કે : ૧પ શખસો વોન્‍ટેડ છે : દરમિયાન જીલ્લા પુરવઠા અધીકારી શ્રી સુરેશ પરમારે ‘‘અકિલા''ને ટેલિફોનિક જણાવેલ છે અમારી પાસે વિગતો આવી છે : અમે વધુ વિગતો મેળવી રહ્યા છીએ : વિગતો આવ્‍યા બાદ વધુ તપાસ હાથ ધરાશે, હાલ ઇન્‍સ્‍પેકટરોની ટીમ મોકલી નથી : પોલીસ પાસેથી વધુ વિગતો મેળવાઇ રહી છે.

(2:43 PM IST)