તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st August 2026
ચા વરસાદી વાતાવરણ વચ્ચે ‘ચા'ની હોટલો પર તડાકો : ઠંડા માહોલમાં ગરમા ગરમ ચુસ્કી

રાજકોટ : ગઇ રાત્રીથી મેઘરાજા રાજકોટ ઉપર મીઠુ મીઠુ હેત વરસાવી રહ્યા છે. ત્યારે ઠંઠા માહોલમાં ગરમાવો મેળવવા લોકોએ ચા'ની હોટલોની વાટ પકડી હતી. તસ્વીરમાં મોજથી ચુસ્કી લગાવતા ચા પ્રેમીઓ નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:52 PM IST)










