<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd July 2026

બ્રિજની ટેકનીકલ વિગત

 

રાજકોટઃ શહેરના કાલાવડ રોડ પરના કટારીયા ચોક ખાતેના બ્રીજની વિગતોમાં ઓવર બ્રીજની લંબાઇ ૮૦૦ મી. રહેશે. પહોળાઇ ર૪ મી.ની બનાવાશે. જયારે અન્‍ડર પાસની લંબાઇ ૬૦૦ મી અને પહોળાઇ ૧૮ મીની નકકી કરવામાં આવી છે. જે કાલાવડ રોડ સ્‍થિત જલારામ ફુડ કોર્ટથી શરૂ થઇ કોસ્‍મોપ્‍લેક્ષ સીનેમાએ પૂર્ણ થશે. જયારે ૧પ૦ ફૂટ રીંગ રોડ સ્‍થિત અંડર પાસ ઘંટેશ્વર તરફથી શરૂ થઇ રંગોલી આવાસ યોજનાએ પૂર્ણ થશે. જેની લંબાઇ ૧૮ મીટર છે.(૨૩.૨૧)

(2:59 PM IST)