તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Tuesday, 12th May 2026
ઘંટેશ્વર પાસે અકસ્માતમાં ત્રણને ઇજા

રાજકોટઃ જામનગર રોડ પર ઘંટેશ્વર એસઆરપી કેમ્પ નજીક વહેલી સવારે સાડા ચારેક વાગ્યે વાહન અકસ્માતમાં મોરબી રોડ રતનપર પાસે રહેતાં જોયો જોસેફ (ઉ.વ.૩૫) અને તેની સાથેના બે અજાણયા યુવાનોને ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.
(3:00 PM IST)










