<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

ટીકુભાને લોકસેવા ફળીઃ બીજીવાર પ્રચંડ જીત

 

શહેરના વોર્ડ નં. ૩ માં કોંગ્રેસના દિગ્‍ગજ ઉમેદવારોને હરાવી વિજેતા બનનાર ભાજપના ઉમેદવાર અને પુર્વ ડે.મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા (ટીકુભા) એ ગત ટર્મમાં પોતાના મત વિસ્‍તારમાં કરેલ લોકસેવા ફળી છે. આજે મત ગણતરી દરમિયાન ટીકુભાનો ભવ્‍ય વિજય થતા કાર્યકરોએ તેમને ખભે બેસાડી ખુશી મનાવી હતી.  (તસ્‍વીર : અશોક બગથરીયા)

(5:15 PM IST)