News of Wednesday, 16th September 2026
કાલે વોર્ડ નં. ૪ ના કુવાડવા રોડ વિસ્તારમાં અને શુક્રવારે વોર્ડ નં. ૧-ર-૩-૪-પ-૬-૭-૧૦-૧૧-૧ર-૧૩-૧૪-૧પના અનેક વિસ્તારોમાં પાણી કાપ
તા. ૧૭ ના મીરાપાર્ક, ડી-માર્ટ, વૃંદાવન પાર્ક, ગોકુલધામ, તથા તા. ૧૮ ના ગાંધીગ્રામ અને રૈયાધાર હેડ વર્કસના, રંગઉપવાન, સદ્્ગુરૂનગર, મવડીના ભવનાથ, વાવડીના રસુલપરા, જીલ્લાગાર્ડન, મોચીનગર શ્રોફ રોડ, રણછોડનગર, બ્રાહ્મણિયાપરા, આનંદનગર સહિતના વિસ્તારોમાં થશે અસર

રાજકોટ, તા. ૧૬ : નર્મદા પાઇપલાઇનના પમ્પીંગ સ્ટેશનરો પર મેન્ટેનન્સ અને આજીથી ગ્રીનલેન્ડ પમ્પીંગ સ્ટેશનની પાઇપલાઇન લીકેજ જતા રીપેરીંગના મોટા કામ નીકળતા કાલે તા. ૧૬ ના બુધવારથી તા. ર૧ ના સોમવાર સુધી એટલેક ે છ દિવસ સુધી અલગ અલગ વોર્ડ અને વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રાખવાની જાહેરાત મનપા દ્વારા કરવામાં આવી છે. ત્યારે આવતીકાલે તા. ૧૭ ના અને તા. ૧૮ ના કયા કયા વોર્ડમાં પાણી વિસ્તણ નહિ થાય તે વિસ્તારો નીચે મુજબ છે.
કાલે કયાં વિસ્તારમાં પાણી કાપ ?!!
વોર્ડ નં.૪ નાં ગ્રીનલેન્ડ હેડવર્કસને લાગુ રાજકોટ, તા. ૧૬: મીરા પાર્ક ૧,ચિત્રકૂટ પાર્ક, વળંદાવન વિલા ૧-૨-૩, ડી માર્ટ, વિઝન સ્કુલ,શાંતિ સદન કોમ્પ્લેક્ષ્, જય શક્તિ પાર્ક,વળંદાવન પાર્ક ૧, વળંદાવન પાર્ક ૨, વળંદાવન પાર્ક ૩, નરશી મેહતા આવાસ, ગણેશ કોમ્પ્લેક્ષ, ઉધમસિંહ આવાસ, મધુવન પાર્ક, પંચવટી પાર્ક, ગોકુલ ધામ રેસીડેનસી, તુલસીપાર્ક, શીવધારા સોસાયટી, ગુરૂદેવ પાર્ક ૧ તથા ૨(૫૦ ફુટ રોડ), લક્ષ્મણ પાર્ક, અંબિકા પાર્ક, શિવ પરા, ગુરુદેવ પાર્ક ગેઈટ ૧ તથા ૨ (કુવાડવા રોડ), એલ જી પાર્ક, ચિત્રકૂટ પાર્ક, સોમનાથ રીયલ હોમ, નિત્યમ વિલા, ભોલેનાથ રેસીડેનસી, શિવ શક્તિ પાર્ક, શ્રીનાથ પાર્ક, રાજનગર, શિવ રંજની, અંબિકા પાર્ક, રામ પાર્ક, કસ્તુરી, કિંજલ પાર્ક, ચામુંડા સોસાયટી, ભગવતી પાર્ક, આર જે ટી, તીર્થ, રોહિદાસ પરા, શાનદાર રેસીડેનસી ૧ તથા ૨, હરિદર્શન , શ્રી બંગલો, લોકમાન્ય તિલક આવાસ, આર્ય કળતિ, ખોડીયાર પાર્ક, રઘુવીર પાક, સતનામ પાર્ક, સત્યમ પાર્ક, પંચરત્ન, જમના પાક, રામાણી પાર્ક, ગંગા પાર્ક, સુખ દેવ પાર્ક, જલારામ પાર્ક, અક્ષર પાર્ક, આર કે ડ્રીમલેન્ડ ૧તથા ૨, વાલ્મીકી પાર્ક, શિવમ પાર્ક, હરસિધ્ધિ પાર્ક, તિરુપતિ પાર્ક , બાલાજી પાર્ક, ગણેશ પાર્ક ૧તથા૨, સરદાર પટેલ પાર્ક, અમળત પાર્ક, શ્રી પાર્ક , ગાંધી વસાહત, ચામડિયા પરા, ગણેશ નગર, લાતી પ્લોટ, ગાયત્રી ધામ, શિવાજી પાર્ક, શિવાજી પાર્ક મફતિયાપરા, ભરવાડ વાસ સહિતના વિસ્તારોમાં પાણી વિતરણ નહિ થાય.
શુક્રવારે કયા વિસ્તારોમાં રહેશે તરસ્યા
વોર્ડ નં.૧ ના રૈયાધાર અને ગ્રાધીગ્રામ લાગુ રામેશ્વર પાર્ક (પાર્ટ ૨), વિધુત નગર જજ બંગલો, આલાપ ગ્રીન સીટી, ગોવિંદ નગર, ગોપાલનગર, હરસિધ્ધ પાર્ક, ધરમ નગર આવાસ યોજના, રવિ રેસીડન્સી, ઋશિ વાટીકા, શાષાીનગર વિસ્તાર, હિંમતનગર મફતિયાપરા, ગાંધીગ્રામ શેરી નં. ૫ થી ૮ ગૌશાળા ચોક, ચુનાના ભઠ્ઠા વિસ્તાર, શાંતિનગર, રૈયાધાર સ્લમ ક્વાટર, સનસીટી એન્કલેવ, બંશીધર પાર્ક, ડિમોલીશન પ્લોટ પાસે, ૧૩ માળીયા આવાસ, રૈયાધાર મેઇન રોડ, રાધે શ્યામ મંડપ સર્વિસવાળી શેરી, ઓસ્કાર ટાવર, જે. કે. પાર્ક, સમળદ્ધિ પાર્ક, રાધે શ્યામ મંડપ સર્વિસવાળી શેરી (પાર્ટ ૧), અક્ષર વાટિકા, ગાંધીગ્રામ શેરી નં ૧૦ થી ૧૨, લાભદિપ સોસાયટી, મચ્છો નગર ટાઉનશીપ, ડી. પી. રોડ વિસ્તાર, ગૌશાળા મેઇન રોડ, રવિ રાંદલ પાર્ક, અજય ટેનામેન્ટ, રવિ ટેનામેન્ટ, મહેકમ ડુપ્લેક્ષ, અમળત ટેનામેન્ટ, અમળત પાર્ક (પાર્ટ ૧), તથા રાજીવ ગાંધી આવાસ યોજના, રાધે શ્યામ મંડપ સર્વિસવાળી શેરી (પાર્ટ ૨), રૂડીમા ચોક વિસ્તાર, જીવંતિકાનગર (ભાગ ૧), ભરતવન શેરી નં ૧, અમળત પાર્ક (પાર્ટ -૨), અમીધારા સોસાયટી, સાંઇનાથ પાર્ક અને રોયલ એવન્યુ, જીવંતીકા નગર (ભાગ-૨), કષ્ટભંજન સોસાયટી, દ્વારકેશ પાર્ક (ભાગ -૧), બી.એસ.યુ.પી આવાસ મેઇન રોડ તથા તેની અંદરનાં વિસ્તારો, શાહનગર, મોચીનગર -૧/૮, દ્વારકેશ પાર્ક (ભાગ -૨), જય ભીમ ચોક વિસ્તાર, રૈયાધાર મારવાડા વિસ્તાર, સત્યનારાયણ પાર્ક, રૈયાગામ ૫૦ વારીયા, રૈયા ગામ, આંબેડકર સ્ટેચ્યુ વિસ્તાર, ગાંધીગ્રામ શેરી નં ૧ થી ૪, રૈયાગામ ૧૦૦ વારીયા ભાગ -૧, રૈયાગામ ૧૦૦ વારીયા ભાગ -૨, નાણાવટી ચોક આવાસ યોજના, અક્ષરનગર, ન્યુ મહાવીરનગર, સંતોષ પાર્ક, શિવ પાર્ક, લક્ષ્મી રેસી, ઓસ્કાર રેસી, શિવમ પાર્ક, રૈયા ગામ સત્તાધાર પાર્ક, રાધીકા પાર્ક, રાજ શક્તિ સોસાયટી, સ્વપ્ન લોક રેસીડન્સી, શ્યામ નગર પૂજા પાર્ક, ખોડીયારનગર, ધરમનગર, ખોડીયારનગર મફતિયું, ભારતીનગર, ધર્મરાજ પાર્ક, ગૌતમનગર, શાંતિનિકેતન, તુલશી બંગલો, ભરત વન શેરી નં. ૧, રામેશ્વર પાર્ક (ભાગ -૧) મણીનગર, ઋક્ષમણી પાર્ક, દર્શન પાર્ક, કૈલાશનગર, સોપાન હાઇટ્સ, સનસીટી હેવન, શાંતિનિકેતન એવન્યુ, બંશી પાર્ક, મોચીનગર, ગૌતમનગર, અક્ષરનગર, મહાવીરનગર, ભારતીનગર, શાસ્ત્રીનગર, ગાંધીગ્રામ, શાંતિનગર, ગોવિંદનગર, શાહનગર, પુજા પાર્ક, સંતોષ પાર્ક, મણીનગર, આલાપ ગ્રીન સીટી, રૈયા ગામ, રોયલ પાર્ક
વોર્ડ નં.ર ના રંગ ઉપવન સોસાયટી, છોટુનગર મફતિયાપરા, શ્રોફ રોડ, હરીલાલ ગોસલીયા માર્ગ, સરકારી કવાર્ટસ, સાયલાનો ઉતારો, નકુમ શેરી, પ્રેસ રોડ, રૂડા ઓફિસ વિસ્તાર, ગોંડલનો ઉતારો, આરતી એપાર્ટમેન્ટ, તાર ઓફિસ પાછળ, ગણાત્રાવાડી, દાતારનો તકિયો, સિવિલ હોસ્પિટલ
વોર્ડ નં. ૩ના મોચીનગર, પરસાણા નગર, જંકશન પ્લોટ સોસાયટી, જંકશન પ્લોટ વિસ્તાર, હંસરાજ નગર, ગાયકવાડી, કોલાસવાડી, કલેકટર બંગલો, ગર્વ. સ્ટાફ ક્વાટર્સ, મોરબીનો ઉતારો, રેલ્વે હોસ્પિટલ, રૂખડીયા પરા, જૂની કલેકટર ઓફિસ વિગેરે
વોર્ડ નં. ૪ના રીધી સીધી , ગાંધી સ્મળતિ, મહાકાળી સોસાયટી, શિવમ પાર્ક ૧ થી ૬, ગાંધી સોસાયટી ૧ થી ૫, જય નંદ નગર, વિજય વંત ૧ થી ૩, બેડીપરા( પાર્ટ), બોરીચા સોસાયટી, ત્રિમૂર્તિ ચોક , સીતારામ રોડ(પાર્ટ), બેચાર મારાજ શેરી, આયસબાપીર રોડ, વાંઢા પીપળ વારી શેરી, કાબા કુંભાર વારી શેરી, નંદ નગર, લંગડા હનુમાન વારી શેરી, ભલા ભરવાડ શેરી, ગંગેશ્વર મહાદેવ મેઈન રોડ, નંદનવન , મીયાનાવાસ, મહાત્મા ગાંધી પ્લોટ ૧ થી ૧૨, ખોડીયાર પરા ૧ થી ૩, લાતી પ્લોટ ૧ થી ૧૭, ધરમ નગર ૧ થી ૪, ભગવતીપરા ૧ થી ૨૨, શાંતિ નગર, શ્રમજીવી સોસાયટી.
વોર્ડ નં. પ ના આર્યનગર, બ્રાહ્મણીયા પરા-૧૦ થી ૨૧, ગધીયાનગર-૨, ન્યુ ગાંધી સોસા., કૈલાશધારા સોસા., કેયુંરપાર્ક, મોતીબાગ, નન્દુબાગ, ન્યુ શક્તિ સોસા., રણછોડનગર, રત્નદીપ સોસા.(પાર્ટ), ત્રિવેણી સોસા.
વોર્ડ નં. ૬ ના શ્રી રણછોડનગર, ચંપક નગર, બ્રહમણિયાપરા, શીંગળા પ્લોટ, ગઢીયા નગર, શક્તી સોસા.(ફાયર બ્રિગેડ), ગીરનારી શેરી, સીતારામ રોડ સેફી કોલોની, ફકરી પાર્ક, બદ્રી હાઉસ પાંજળાપોલ, મનહરપરા, બેડીપરા શ્રમજીવી, ચુનારાવાડ, સીતારામ નગર, મયુર નગર, મયુર નગર મફ્તીયા પરા, સિલ્વરનેસ્ટ સોસા., શક્તી ઈન્ડસ્ટ્રી
વોર્ડ નં. ૭ના કરણપરા, પ્રહલાદ પ્લોટ, રામનાથપરા, દિવાનપરા, હાથીખાના, કોટક શેરી. વર્ધમાન નગર.
વોર્ડ નં. ૯ના ગાંધીગ્રામ સપ્લાય આધારીત, મીરાનગર, શ્રીજી પાર્ક, સરસ્વતી પાર્ક, અંજની પાર્ક, ગાંધીનગર, હિરામણનગર, વિતરાગ સોસા., નેમીનાથ સોસા., દિપક સોસા., લક્ષ્મી છાંયા સોસા., રિધ્ધી-સિધ્ધી પાર્ક, અમી સોસા., મહાદેવ પાર્ક, નંદનવન પાર્ક, રાધિકા પાર્ક, પરમેશ્વર સોસા., નંદનવન આવાસ, શાંતિનીકેતન પાર્ક, રૈયા રાજ પાર્ક, ગીરીરાજનગર, જે.એમ.સી.નગર, નુરાનીપરા તથા શિવપરા, રામનગર
વોર્ડ નં. ૧૦ના સદગુરુનગર શેરી નંબર ૧ થી ૭, પારિજાત સોસાયટી શેરી નંબર ૧ થી ૭ , હેવલોકહેરીજન એપાર્ટમેન્ટ , વિષ્ણુવિહાર સોસાયટી મેનરોડ તથા શેરી નંબર ૧ થી ૯, રૂડા નગર -૨ મેન રોડ તથા શેરી નંબર ૧ થી ૭, વસંત માર્વેલ, ક્રિષ્નાપૂજા એપાર્ટમેન્ટ, એ.જી.સ્ટાફ ક્વાર્ટર , નિસર્ગ બંગ્લોઝ, ગ્રીન એવન્યુ, તોરલ પાર્ક શેરી નંબર ૧ ૨ , ગીતગુંજન સોસાયટી, વિમલનગર શેરી નંબર ૪, તોરલપાર્ક, સરકારી આઈ.ટી.આઈ, સરકારી આવાસ, શામળવિહાર સોસાયટી, ફૂલવાડીપાર્ક ભાગ ૧, શિવઆરાધના સોસાયટી શેરી નંબર ૧ થી ૬, અલય રેસીડેન્સી (પાર્ટ ૨) , મારુતિ સોસાયટી મેન રોડ, શ્રીજીપાર્ક સોસાયટી, ફૂલવાડી પાર્ક ભાગ ૨, યોગી પાર્ક શેરી નંબર ૧ થી ૧૩, નાના મૌવા ગામતળ (આખું), પ્રદ્યુમન હાઈટ, વળંદાવન સોસાયટી મેઇન રોડ અને રૂડા નગર-૧ , આર.કે પાર્ક, ગુજરાત હાઉસિંગ બોર્ડ (ત્રણ માળીયા), નંદી પાર્ક, રાણી ટાવર, જી.એસ. ટી. ક્વાર્ટર, યોગીપાર્ક શેરી નંબર ૨ , કાલાવડ રોડ આત્મીય હોસ્ટેલ, ચિત્રકૂટધામ સોસાયટી ભાગ-૧, ઘનશ્યામ નગર (વેસ્ટ) રૂડા નગર-૧, સાઈબાબા પાર્ક, નંદીપાર્ક મેઇન રોડ, જ્યોતિનગર, અમળતા સોસાયટી, શ્રદ્ધાદીપ સોસાયટી, શારદાનગર, આઈ.ઓ.સી. કોલોની, ૨૪ કેરેટ ફ્લેટ, મધુરમ ફ્લેટ, સેલેનીયમ હેરિટેજ, સિલ્વર હાઇટ્સ, શિવસળષ્ટિ, ઘનશ્યામનગર, શિલ્પન રેસીડેન્સી, મધુમંગલ સોસાયટી.જય પાર્ક, સ્વાતિ પાર્ક, પાવન પાર્ક, નિધિ કર્મચારી સોસા., મારૂતિ સોસા., અલય પાર્ક-૧, સત્યમ પાર્ક, દિપવન પાર્ક,
વોર્ડ નં. ૧૧નાં ભવનાથ પાર્ક, પ્રણામી પાર્ક, પ્રજાપતિ સોસા., પ્રિયદર્શની સોસા., ગીરનાર મજુર કોલોની, રાજદિપ સોસા., અર્જુન પાર્ક આવાસ યોજના, સાગર ચોક આવાસ યોજના, કલ્યાણ પાર્ક, રામ પાર્ક (નાનામવા), રામ પાર્ક (મવડી), શાસ્ત્રીનગર અજમેરા, અલય પાર્ક-(એ) અને (બી), તિરૂપતિ પાર્ક, ગોવિંદ પાર્ક, સિલ્વર ગોલ્ડ સોસા., જમુના હેરીટેજ, જમના હેરીટેજ સોસા. તથા મેઇન રોડ, ગ્રીન પાર્ક, સોરઠીયા પાર્ક, લાભદિપ સોસા., શ્રીહરિ સોસા., મુરલીધર સોસા., રાધે શ્યામ સોસા., શિવમ પાર્ક, ગ્રીન સીટી, કૈલાશ પાર્ક, એન્જલ પાર્ક, અવધ પાર્ક, મધુવન-(૧) અને (ર), કાવેરી પાર્ક, બીડીપતી સોસા., તુલશી પાર્ક, આલાપ રોયલ પાર્ક, અવધ રેસી., અવધ ફલેટસ, કે.ડી.પાર્ક, જયનારાયણ પાર્ક, ભોજલરામ સોસા., ક્રિષ્ના પાર્ક-૧૫૦ ફુટ રીંગ રોડ, ક્રિષ્ના પાર્ક-મવડી, બંશી પાર્ક, કિશાન પાર્ક, પરમેશ્વર સોસા., ભકિતધામ સોસા., પંચશીલ સોસા., મવડી ગામ તળ, અંબિકા ટાઉનશીપ પાર્ટ (કસ્તુરી રેસી., કસ્તુરી એવીઅરી, સહજાનંદ પાર્ક-(૧), જય પાર્ક, ધ કોર્ટયાર્ડ, આદર્શ ફલેટસ)
વોર્ડ નં. ૧રના રસુલપરા, રવેચી નગર, રવેચીપરા, બજરંગ સોસા., બરકાતીનગર, મોહમદીબાગ, શક્તિનગર, કરણપાર્ક, કે.જી.એન.પાર્ક, સત્યનારાયણપાર્ક, આંગન રેસીડેન્સી, તથાગતનગર, વાવડી ગામતળ, ગૌતમબુધ્ધ નગર, જયભારત નગર, વિશ્વકર્મા સોસા., સત્યમીલ રોડ, તપનહાઇટ રોડ, આવાસયોજના, આદર્શ ઉપવન, વ્રજવિલા એપા., આકાર હાઇટ, શ્રીજી સોસા., અલય ગાર્ડન, ૫૦ વારીયા, વિશ્વકર્મા ઇન્ડ.એરિયા, ગોપાલરોડ ઇન્ડ.એરિયા, રાની ઇન્ડ.એરિયા, પુનીતનગર, ગુજરાત હાઉસીંગ બોર્ડ, સતનામ કર્મચારી સોસા., નંદનવન ૪૦ ફુટ રોડને લાગુ સોસાયટીઓ, મવડી, શ્રીનાથજી, અંકુરનગર મેઇન રોડ, ગોકુલધામ મેઇન રોડ, જલજીત મેઇન રોડ, રાધે હોટલ મેઇન રોડ, આકાશદિપ સોસા., ગોકુલધામ, દ્વારકાધીશ સોસા., વિનાયક સોસા., ગીરનાર સોસા., જે.કે.પાર્ક, રાણી પાર્ક, પટેલ પાર્ક, શકિતનગર, જશરાજનગર, મીત હાઇટસ, ગોવિંદરત્ન સોસા., આસ્થા સોસા., આર્યમાન સોસા., વિગેરે મવડી પોકેટને લાગુ વિસ્તારો
વોર્ડ નં. ૧૩ ના આંબેડકર નગર (પાર્ટ), ખોડીયાર નગર (પાર્ટ).
વોર્ડ નં. ૧૪ ના લક્ષ્મીવાડી, ગુંદાવાડી, કેવડાવાડી, લલુડી વોકડી, બાપુનગર, બાપુનગર સ્લમ ક્વાટર,
ગોવિંદપરા, કોઠારીયા કોલોની (પાર્ટ), પુજારા પ્લોટ (પાર્ટ), સોરઠીયા વાડી, જયરાજ પ્લોટ, કુંભારવાડા, હાથીખાના (પાર્ટ), સોરઠીયા પ્લોટ, ઘાંચીવાડ, નવયુગપરા, મીલપરા (પાર્ટ)
વોર્ડ નં. ૧પના આંનદનગર, આજી જી.આઈ.ડી.સી., ભરતનગર, પોલીટેકનીક, આઈ.ટી.આઈ., ખોડીયારપરા સંપૂર્ણ (શે.ન.-૧ થી ૪૦), આજી વસાહત સંપૂર્ણ (શે.ન.-૧ થી ૬), આંબેડકરનગર સંપૂર્ણ (શે.ન.-૧ થી ૧૪) , ન્યુ સર્વોદય સંપૂર્ણ (શે.ન.-૧ થી ૧૩), અવધપાર્ક સંપૂર્ણ (શે.ન.-૧ થી ૪), ક્રિષ્ના પાર્ક ૧ તથા ૨, સર્વોદય સોસા. સંપૂર્ણ (શે.ન.-૧ થી ૫), રામનગર સંપૂર્ણ (શે.ન.-૧ થી ૧૦), આરાધના સોસા., નવા થોરાળા, ગોકુલપરા, વણકરવાસ સંપૂર્ણ (શે.ન.-૧ થી ૬, કસ્તુરબા હરીજનવાસ , વિનોદનગર, કુબલીયાપરા, બાપા સીતારામનગર, લાખાજીરાજ ઉદ્યોગનગર સંપૂર્ણ (શે.ન.-૧ થી ૧૪), ગંજીવાડા શે.ન.-૧ થી ૧૮, ૪૧, ૪૨, ૪૩, ૬૫, ૬૯, ૭૦, ૭૬ તથા ૭૭, મેરામબાપાની વાડી સંપૂર્ણ (શે.ન.-૧ થી ૪), મનહર સોસા. સંપૂર્ણ (શે.ન.-૧ થી ૭), શિવાજીનગર પાર્ટલી શે.ન.-૧ થી ૧૨, વર્ધમાન ઇન્ડ
(3:03 PM IST)










