<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th October 2026

કાશીરામજીના ર૦માં મહાપરિનિર્વાણ દિને કાલે શ્રધ્‍ધાંજલીસભા-વિચાર સંગોષ્‍ઠી કાર્યક્રમ

 

રાજકોટઃ  આવતીકાલે તા.૦૯ શુક્રવારે સવારે ૧૦ કલાકે ઢેબર ચોક, એ-ડીવીઝન પોલીસ સ્‍ટેશનની બાજુમાં, ત્રિકોણ બાગ પાસે, ૨ાજકોટ ખાતે બહુજન સમાજ પાર્ટી સૌરાષ્‍ટ્ર ઝોન (રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્‍દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દેવભુમિ દ્રારકા) આયોજીત... બામસેફ, ડી.એસ.ફોર, બહુજન સમાજ પાર્ટીના સંસ્‍થાપક અને સામાજિક પરિવર્તન ના મહાનાયક, ભારતીય રાજનીતીના રસાયણશાષાી વંચીતો, શોષિતો, પીડીતો, નિર્ધનોના બહુજનોનાં મસિહા યુગ પ્રવર્તર્કમાન્‍યવર કાંશીરામ સાહેબના ૨૦ માં મહાપરિનિર્વાણ નિમીતે સૌ રાષ્‍ટ્ર ઝોન જિલ્લાઓ, આયોજિત વિશાળ શ્રધ્‍ધાંજલી સભા અને વિચાર સંગોષ્ઠિ કાર્યક્રમમાં યોજાએલ છે. 

શ્રધ્‍ધાંજલી સભાના મુખ્‍ય અતિથિ અને માર્ગદર્શક તરીકે  ડો.સુરેન્‍દ્રસિંહ કલો૨ીયા (કેન્‍દ્રિયકોર્ડીનેટર-ગુજરાત પ્રદેશ બ.સ.પા.) (ઉતર ગુજરાત બ.સ.પા.), અતિથિ વિશેષ તરીકે) અરવિંદભાઈ ગોહિલ (મુખ્‍ય સ્‍ટેટ ઝોન પ્રભારી) (સૌરાષ્‍ટ્ર ઉતર ગુજરાત બ.સ.પા.), ડો.જયંતિભાઈ માકડીયા(પ્રદેશ મહાસચિવ ગુજરાત બ.સ.પા.),   દિનેશભાઈ સી. પડાયા (પ્રભારી સૌરાષ્‍ટ્ર ઝોન બ.સ.પા.), ચમનભાઈ સવસાણી (પ્રદેશ સચિવ ગુ.પ્ર.બ.સ.પા.),  ).દેવેનભાઈ વાણવી (પ્રદેશ સચિવ ગુ.પ્ર.બ.સ.પા.),  જેઠાભાઈ સોસા (પ્રભારી સૌરાષ્‍ટ્ર ઝનો બ.સ.પા.) ે માર્ગદર્શન આપશે.

વિજયભાઇ ખીમસુરીયા (પ્રમુખ રાજકોટ જીલ્લા બ.સ.પા.),  જીતેન્‍દ્રભાઈ મહીડા (શહેર પ્રમુખ રાજકોટ બ.સ.પા.),  રમેશભાઈ ડાભી (પ્રમુખ બ.સ.પા.), કનુભાઈ મકવાણા (પ્રમુખ બોટાદ જિલ્લા બ.સ.પા.), માજી.પી.કે. રાઠોડ (પ્રમુખ સુરેન્‍દ્રનગર જીલ્લા બ.સ.પા.),  દિનેશભાઈ રાઠોડ (પ્રમુખ ભાવનગ૨ જિલ્લા બ.સ.પા.), જીવરાજભાઈ પરમાર (પ્રમુખ અમરેલી જિલ્લા બ.સ.પા.),  અલ્‍પેશભાઈ ભાદરકા (પ્રમુખ ગીરસોમનાથ જિલ્લા બ.સ.પા.),  લખુભાઈ પારીયા (પ્રમુખ દેવભુમી દ્રારકા જિલ્લા બ.સ.પા.),   જેન્‍તીભાઈ સોલંકી (પ્રમુખ જુનાગઢ જિલ્લા બ.સ.પા.), એન.પી. રાઠોડ, (પ્રમુખ પોરબંદર જિલ્લા બ.સ.પા.),  જયસુખભાઈ પીંગળસુર (પ્રભારી ૧૨ લોકસભા), કિરણભાઈ દેલવાડીયા (ઉપપ્રમુખ રાજકોટ જિલ્લા બ.સ.પા. ઉપાધ્‍યક્ષ), વિજયભાઈ રાઠોડ (મહાસચિવ રાજકોટ જિલ્લા બ.સ.પા.), માધુભાઈ ગોહેલ (કાર્યાલયમંત્રી,  રાજકોટ જિલ્લા બ.સ.પા.), મળ્‍યો જીવણભાઈ પરમાર (કોષાધ્‍યક્ષ રાજકોટ જિલ્લા બ.સ.પા.), વિનોદભાઈ રાઠોડ (શહેર ઉપાધ્‍યક્ષ રાજકોટ બ.સ.પા.), માન.અતુલભાઈ રાઠોડ (સચિવ રાજકોટ જિલ્લા બ.સ.પા.),  દિલીપભાઈ નગવાડીયા (બ.સ.પા. કારોબારી સદસ્‍ય),  ડો.ધીરેન ધીવાલા (બામસેફ કર્મશીલ), પ્રિયંકર શાકય (બામસેફ કર્મશીલ), નરેન્‍દ્રભાઈ પરમાર (બામસેફ કર્મશીલ), મહિલ. વાસુદેવ સોલંકી (પુર્વ જિલ્લા પ્રમુખ, રાજકોટ બ.સ.પા.),   રાહુલ ચાવડા (પુર્વ જિલ્લા પ્રમુખ રાજકોટ બ.સ.પા.), જયંતિભાઈ સોલંકી (બ.સ.પા.લીડર),  સુદર્શન સહાની, સુધાબેન રાઠોડ, નરેશભાઈ બગડા, વિજયભાઈ પરમાર (પુર્વ મહાસચિવ પ્રદેશ બ.સ.પા.), ડાયાભાઈ ચાવડા (બ.સ.પા. સીનીયરલીડર)  જહેમત ઉઠાવી રહયાં છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(3:30 PM IST)