તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th April 2026
વશરામભાઇને મત ગણતરી સ્થળે પ્રવેશ મુદ્દે રકઝક

રાજકોટ : જસાણી કોલેજ ખાતે વોર્ડ નં. ૧૩, ૧૪ અને ૧પની મતગણતરી ચાલી રહી છે. જેમાં ક્રમાનુસાર વોર્ડની મતગણતરી કરવામાં આવી રહી છે ત્યારે વોર્ડ નં. ૧પના કોંગ્રેસ ઉમેદવાર વશરામભાઇ સાગઠિયાને પ્રવેશ મુદ્દે તંત્ર સાથે રકઝક થઇ હતી. ત્યારબાદ અધિકારીની સમજાવટ બાદ મામલો થાળે પડયો હતો. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(11:00 AM IST)










