તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd November 2026
ખીરસરા(રણમલજી)નજીકના દેવગામ પાટીયા પાસે તુલશી પેટ્રોલિયમનો શુભારંભ

ખીરસરાઃ ખીરસરા રણમલજી નજીક દેવગામ પાટીયા પાસે જોરીયા તેમજ સોલંકી પરીવાર દ્વારા તુલશી પેટ્રોલિયમનો શુભારંભ કરાયો છે આ તક ખીરસરા રણમલજી સ્વામી નારાયણ સનાતન આશ્રમ સંત ભક્તિ પ્રકાશ સ્વામી જેતપુર જામકંડોરણા ધારાસભ્ય આરડીસી બેંક ચેરમેન અને પૂર્વ કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા રાજકોટ ગ્રામ્ય ધારાસભ્ય પૂર્વ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા વાઇસ ચેરમેન અમુલ ડેરી ચેરમેન રાજકોટ દુધ ડેરી ગોરધનભાઈ ધામેલીયા ગણેશભાઇ જાડેજા ભાજપ અગ્રણી ગોડલ રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઇ પીપળીયા નરશીભાઈ સોજીત્રા કારોબારી ચેરમેન રાજકોટ જીલ્લા પંચાયત રાજકોટ વિરપુર જીલ્લા પંચાયત સિટના સદસ્ય દિપકભાઈ ગાજીપરા રાજકોટ ગ્રામ્ય પૂર્વ ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા રાજકોટ જીલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ નાગદાનભાઇ ચાવડા પૂર્વ રાજકોટ જીલ્લા પંચાયત પૂર્વ સદસ્ય મોહનભાઈ દાફડા રાજકોટ જીલ્લા ભાજપ અગ્રણી મનહરભાઇ બાબરીયા બીપીસીએલ ના અધિકારી ગણેશ સર લોધીકા તાલુકા ભાજપ પ્રમુખ ડો. પ્રકાશભાઈ વિરડા મહામંત્રી મયુર સિંહ જાડેજા રાજકોટ જીલ્લા બેંક ડિરેક્ટર વિરભદ્ર સિંહ જાડેજા પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચા કારોબારી સભ્ય વિશાલભાઇ ફાગલીયા લોધીકા તાલુકા પંચાયત સદસ્ય અનિરૂધ્ધ સિંહ જાડેજા લોધીકા તાલુકા પંચાયત સદસ્ય પ્રતિનિધિ મુકેશભાઇ મકવાણા રાજકોટ જીલ્લા પંચાયત પૂર્વ ઉપપ્રમુખ રાજુભાઇ ડાંગર ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના આગેવાનો રાતૈયા સરપંચ મહાવીરસિંહ જાડેજા પૂર્વ લોધીકા તાલુકા પંચાયત સદસ્ય બોદુભાઇ ઠાસરીકયા ખીરસરા રણમલજી ગ્રામપંચાયત સરપંચ ખીમજીભાઈ સાગઠીયા આરપીજે હોટલ રાજકોટ જયરાજસિંહ જાડેજા પીસીસી કન્ટ્રક્શન હનિત સિંહ ઝાલા કિશોર સિંહ ઝાલા રમજુભા જાડેજા ગોંડલ તાલુકા ઉબારડા તાલુકા પંચાયત સદસ્ય ભુપતભાઇ સોલંકી લોધીકા તાલુકા પંચાયત પૂર્વ સદસ્ય પ્રતિનિધિ શ્યામભાઇ સોલંકી તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો સગા સ્નેહી મિત્ર ઉપસ્થિત રહેલ ભુપતભાઇ સોલંકી રોહિત ભાઇ સોલંકી વાધજીભાઈ જોરીયા રાજુભાઇ રમેશભાઇ જોરીયા ધીરૂભાઇ જોરીયા અભયભાઇ જોરીયા એ સોૈને આવકાર્યા હતા. (તસ્વીર-અહેવાલઃ ભીખુપરી ગોસાઇ-ખીરસરા)
(3:31 PM IST)










