<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th April 2026

રાજકોટમાં કોંગ્રેસ ઉમેદવારોનો અનોખું પ્રચાર અભિયાન : વોર્ડ નં -8માં સ્કૂટર પર માઈક લગાવીને ડોર-ટુ-ડોર પ્રચાર

કોંગ્રેસ ઉમેદવારો રણજિત મૂંધવા અને મેહુલ પટેલે સાંજે 6 વાગ્યે પ્રચાર શાંત થાય તે પહેલાં મતદારો સુધી પહોંચવા માટે પૂરેપૂરું જોર લગાવ્યું

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અંતિમ દિવસે કોંગ્રેસ ઉમેદવારો રણજિત મૂંધવા અને મેહુલ પટેલે વોર્ડ નં. 8માં સ્કૂટર પર માઈક લગાવીને અનોખી રીતે ડોર-ટુ-ડોર પ્રચાર કર્યો છે. સાંજે 6 વાગ્યે પ્રચાર શાંત થાય તે પહેલાં કોંગ્રેસે મતદારો સુધી પહોંચવા માટે પૂરેપૂરું જોર લગાવ્યું છે. આ ઝંઝાવતી પ્રચાર રાજકોટના રાજકીય માહોલમાં ગરમાવો લાવી દીધો છે

(9:47 PM IST)