<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

સતત ૧ર માં વર્ષે રાજકોટમાં યુપીએસસીની પરીક્ષા લેવાશેઃ આઇએએસ-આઇપીએસ બનવા માંગતા ર૪૩૩ ઉમેદવારો પરીક્ષા આપશે : કુલ ૯ કેન્‍દ્રો જાહેર કરાયા

આગામી ર૪ મી મેના રોજ રાજકોટમાં  સતત ૧ર માં વર્ષે યુપીએસસીની પરીક્ષા લેવાશેઃ કુલ ૯ કેન્‍દ્રો ઉપર આઇએએસ-આઇપીએસ બનવા માંગતા ર૪૩૩ ઉમેદવારો પરીક્ષા આપશેઃ કલેકટરનું સુપરવીઝનઃ નોડલ ઓફીસરો તરીકે ડે.કલેકટરો-પ્રાંતને જવાબદારી : સવારે અને બપોર પછી એમ બે પેપરો : કલેકટર કચેરી ખાતે સ્‍ટ્રોંગ રૂમઃ રાઉન્‍ડ ધ કલોક  પોલીસ બંદોબસ્‍તઃ કલેકટર  કચેરી ખાતે કન્‍ટ્રોલરૂમઃ  ટુંક સમયમાં દિલ્‍હીથી યુપીએસસીના બે અધિકારીઓ આવશે. 

(3:39 PM IST)