<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

વોર્ડ નં. ૧૧ના ભાજપના વિજેતા ઉમેદવારોનું વિજય સરઘસ

 

રાજકોટઃ વોર્ડ નં. ૧૧ માં ભાજપના ઉમેદવારો ભારતીબેન પાડલીયા, મિતલબેન લાઠીયા, રક્ષિત કલોલા અને મહેશભાઇ પીપરીયાનો વિજય થયો છે, આ ચારેય વિજેતા ઉમેદવારોનું ભવ્‍ય વિજય સરઘસ નિકળ્‍યું હતું તસ્‍વીરમાં ચારેય વિજેતા ઉમેદવારો સાથે વોર્ડ પ્રભારી અને ભવ્‍ય કોમ્‍યુનિકેશનના રજનીભાઇ પટેલ તેમજ સંજય દવે નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(5:32 PM IST)