<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

વિશાશ્રીમાળી જૈન સમાજનું સ્‍નેહ મિલન યોજાશે

વિશાશ્રીમાળી જૈન સમાજના સભ્‍યો જોગ યાદી મુજબ સ્‍વ. લીલાવંતીબેન મનસુખલાલ જીવરાજ શાહ(ભાડલાવાળા) તેમજ સહયોગી દાતાઓ પ્રેરીત સમાજ આયોજીત સ્‍નેહ મિલન તા.૯ ના સોમવારે સવારે ૮:૩૦ વાગ્‍યે સમાજનીવાડી, ૧૧-કરણપરા ખાતે રાખેલ છે. ત્‍યાર પછી ગૌતમ પ્રસાદ (નવકાશી) રાખેલ છે. તેમ મંત્રી મુકેશભાઇ સંઘવી, પ્રમુખ પ્રદિપભાઇ પાટડીયાની યાદીમાં જણાવ્‍યું છે.

(4:43 PM IST)