તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th April 2026
મતદાન જ લોકશાહીની તાકાત

રાજકોટ જિલ્લા ભાજપ પ્રેસ મીડિયા અગ્રણી અરૂણ નિર્મળ તથા તેમના ધર્મપત્ની હર્ષા નિર્મળ તથા જય અરૂણભાઈ નિર્મળ એ આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું. તેઓએ સર્વ નાગરિકોને અપીલ કરી કે, “મતદાન કરવું એ દરેક નાગરિકનો હક અને ફરજ છે. વધુમાં વધુ સંખ્યામાં બહાર આવીને મતદાન કરી લોકશાહીના આ પવિત્ર ઉત્સવને ઉજવીએ.”
આપનો એક મત દેશ અને શહેરના વિકાસ માટે ખૂબ જ મહત્વનો છે — જરૂર મતદાન કરો.
(11:07 AM IST)










