તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd November 2026
સતર્કતા જાગૃતિ માટે વોકાથોન

સતર્કતા જાગૃતિ માટે વોકાથોનઃ રાજકોટઃ પંજાબ નેશનલ બેંકની રાજકોટ ડિવિઝનલ ઓફિસ દ્વારા 'વિજિલન્સ અવેરનેસ વીક (સતર્કતા જાગૃતિ સપ્તાહ)ના ભાગરૂપે વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડિવિઝનલ હેડ શિવકુમાર વાસ્તવ, ડેપ્યુટી ડિવિઝનલ હેડ શ્રી પુનીત સિહ અને તમામ કર્મચારીઓએ ભાગ લીધો હતો. આ માધ્યમથી તેમણે પ્રામાણિકતા, પારદર્શિતા અને ભ્રષ્ટાચારમુક્ત કાર્યસંસ્કૃતિનો સંદેશ આપ્યો હતો. તેમ યાદીમાં જણાવાયું છે.
(10:53 AM IST)










