તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th April 2026
વોર્ડ નં. ૧ ના કોંગ્રેસના ઉમેદવારોનો ચૂંટણી પ્રચાર

રાજકોટઃવોર્ડ નં. ૧ ના કોંગ્રેસ પક્ષના ઉમેદવારો જલ્પાબેન શૈલેષભાઇ ગોહેલ (દરજી), સોનિયાબેન રાવલ (એડવોકેટ), હિતેન્દ્રસિંહ ચુડાસમા, રમેશભાઇ જુંજાએ કાલાવડ રોડ પર આવેલ બીએપીએસ મંદિરે દર્શન કરી કોઠારી સ્વામીના શુભાશીષ લીધા હતા બાદમાં પોતાના વોર્ડમાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા તેમ અખબારી યાદીમાં જણાવાયું છે.
(3:58 PM IST)










