<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

વોર્ડ નં. ૬ માં ફરી કેસરીયો છવાયોઃ ચાર કમળ ખીલ્‍યા

 

શહેરના ઉપલા કાંઠાના વોર્ડ નં. ૬ માં ફરી કમળ ખીલ્‍યુ છે. ભાજપના ઉમેદવારો પરેશ પીપળીયા, ધમિષ્‍ઠાબેન, પુનમબેન મોરવાડીયા તથા અનિલભાઇ ચાૌણની જીત થઇ છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(4:57 PM IST)