<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

શનિવારે ૧પ૦ ફૂટ રીંગ રોડ સોજીત્રાનગર-ચંદ્રેશનગર-ગુરૂકુળ, ઢેબર રોડ વિસ્‍તારોમાં પાણી વિતરણ બંધ

તા. ૧૯ ના વોર્ડ નં. ર, ૪, ૭, ૮, ૯, ૧૦, ૧૧, ૧૩, ૧૪, ૧પ, ૧૬, ૧૭ તથા ૧૮ ના અનેક વિસ્‍તારોમાં

રાજકોટ, તા. ૧૬ : નર્મદા પાઇપલાઇનના પમ્‍પીંગ સ્‍ટેશનરો પર મેન્‍ટેનન્‍સ અને આજીથી ગ્રીનલેન્‍ડ પમ્‍પીંગ સ્‍ટેશનની પાઇપલાઇન લીકેજ જતા રીપેરીંગના મોટા કામ નીકળતા કાલે તા. ૧૭ ના ગુરૂવારથી તા. ર૧ ના સોમવાર સુધી એટલે કે પાંચ દિવસ સુધી અલગ અલગ વોર્ડ અને વિસ્‍તારોમાં પાણી વિતરણ બંધ રાખવાની જાહેરાત  મનપા દ્વારા કરવામાં આવી છે. ત્‍યારે આવતીકાલે તા. ૧૮ ના અને તા. ૧૯ ના કયા કયા વોર્ડમાં પાણી  વિસ્‍તણ નહિ થાય તે વિસ્‍તારો નીચે મુજબ છે.

કાલે કયાં વિસ્‍તારમાં પાણી કાપ ?!!

વોર્ડ નં. ૨ નાઅમરજીતનગર, ઇનકમ ટેક્ષ સોસા., ગીતગુર્જરી સોસા, સખ્‍યાનગર, આરાધના સોસા. બેંન્‍ક ઓફ બરોડા સોસા., પત્રકાર સોસા., એક્‍ઝાનગર, એવીએશન સોસા,. સુભાષ નગર, ચુડાસ્‍મા પ્‍લોટ, અંજની, નીરંજની, અલ્‍કાપૂરી, સ્‍વસ્‍તિક સોસા., નહેરૂ નગર, છોટુ નગર સોસા. રજાનગર સોસા. સદગુરૂ તીર્થધામ, શ્રીજી નગર, શીવજી પાર્ક, છોટુ નગર, મફતિયાપરા, રૈયા રોડ, એર પોર્ટ રોડ વિસ્‍તાર.

વોર્ડ નં. ૪ ના વેલનાથ પરા, સાગર પાર્ક, સાઈ પાર્ક, કબીર ધામ, સ્‍કાય રેસીડેનસી, રાજ લક્ષ્મી , સોહમ નગર, રાધિકા પાર્ક, આર ડી રેસીડેન્‍સી, સીધી વિનાયક પાર્ક, ઓમ પાર્ક, હરી નગર, સુખ સાગર પાર્ક, અર્જુન પાર્ક, શિવમ પાર્ક, બજરંગ પાર્ક, સીતારામ પાર્ક, શાંતિ બંગલો, સરદાર એવનયુ, સીતારામ પાર્ક સૂચિત, ઘનશ્‍યામ નગર, આનંદ એવનયુ, સેટેલાઇટ પાર્ક, રાધા મીરા પાર્ક, શ્રી વાટીકા, આસ્‍થા વેનટીલા, ઇન્‍દ્રપ્રસ્‍થ ૧ તથા ૨, વૈદિક વિહાર, બ્રમ્‍હાણી પાર્ક ૧ થા ૨, રામ પાર્ક, રાજ રેસીડેનસી, ઠાકોર દ્વાર ૧ તથા ૨,  જય, ગુરુદેવ પાર્ક,  પંચવટી સોસાયટી,  વ્રજભુમી રેસીડેનસી, શ્રી રેસીડેનસી, રિયાન રેસીડેનસી, રાજમોતી રેસીડેન્‍સી, શક્‍તિ પાર્ક, પુષ્‍કરધામ રેસીડેન્‍સી, જયસન પાર્ક , રોયલ રેસીડેનસી, સંગીતા પાર્ક, ૫૪/૧-૨-૩, ૨૫ વારીયા, જય જવાન જય કિશાન સોસાયટી,  ઉત્‍સવ પાર્ક, ધારા એવન્‍યુ, ચંદ્ર પાર્ક, જય પ્રકાશનગર, સુખ સાગર પાર્ક, અંબિકા પાર્ક, હરી સાગર પાર્ક, મારુતી નંદન, યોગી પાર્ક, આનંદ પાર્ક, અભિરામ પાર્ક, તેજ રેસી, કલ્‍પતરુ,શિવ ધારા સી, સ્‍વસ્‍તિક વિલા , સિલ્‍વર પાર્ક, સદગુરુ પાર્ક, ક્રાંતિમાનવ સેવા સ્‍મસાન મફતીયાપરા લાલપરી, વિનાયક ફ્‌લેટ,૨૫ વરીયા એકતા સોસાયટી, બદરી પાર્ક, શિવમ પાર્ક, રામ પાર્ક , અલી કાદર પાર્ક, વંદે માતરમ પાર્ક.

વોર્ડ નં. ૭ નાભક્‍તિનગર પ્‍લોટ, વિજય પ્‍લોટ, ગોંડલ રોડ, ઢેબર રોડ, લોહાનગર, ઉદ્યોગ નગર તથા વિગેરે.

વોર્ડ નં. ૮ ના મહાવીર પાર્ક, મહાવીર સોસાયટી, સરસ્‍વતી સોસાયટી, મિલન સોસાયટી, વૈસાલી નગર, અક્ષર વાટિકા, સેતુબંધ સોસાયટી, જલ્‍દ્દેપ પાર્ક, કીર્તિનગર, વ્રજ વાટિકા, અમરનાથ પ્‍લોટ, યોગીનીકેતન પ્‍લોટ, યોગીવંદના સોસાયટી, કૈલાસ નગર, અભિલાષા પાર્ક, ઋત્‍વન પાર્ક, યોગીરાજ એપાર્ટમેન્‍ટ, શિવ પાર્ક, સીજીત્રા નગર, રાજહંસ સોસાયટી, ગુલાબ નગર, મોહન નગર, માધવ વાટિકા, માધવ ફ્‌લેટ, નાગરિક બેંક સોસાયટી, અંબિકા પાર્ક, ઇન્‍દ્ર પ્રસ્‍થ એપાર્ટમેન્‍ટ, સમર્પણ સોસાયટી, લક્ષ્મીનગર, નંદ કિશોર સોસા., રાધાનગર, પટેલ પાર્ક, પુર્ણિમા સોસા., જયશકિત સોસા., દાસીજીવણપરા, કરણ પાર્ક, વિદ્યુતનગર, ભકિતધામ, દેવનગર, મેધમાયાનગર

વોર્ડ નં.૯ ના ૧૫૦' રીંગ રોડ આધારીત, રિધ્‍ધી સિધ્‍ધી સોસા., ગુલમહોર રેસી., ગુણાતીત નગર. અનામીકા સોસાયટી, તુલસી પાર્ક, અનામીકા સોસાયટી, નંદ પરીસર ફ્‌લેટ, સત્‍યમ પાર્ક, શિવમ પાર્ક, ગોલ્‍ડન પાર્ક, હરીનગર, લક્કી પાર્ક, સદગુરૂ પાર્ક, ત્રીલોક પાર્ક, નિવેદીતાનગર, પામ સીટી એપાર્ટ., અંજની પાર્ક, ક્રિષ્‍ના પાર્ક, સોમનાથ -૧, ૨, ૩ અને ૪, શિલ્‍પન કુંજ રેસી., ગુણાતીતનગર, ન્‍યુ અંબીકા પાર્ક, ગુજરાત હા. બોર્ડ, ગણેશ પાર્ક, ગંગોત્રી પાર્ક, રાધા ક્રુષ્‍ણ સોસા., આવકાર સોસા., આસોપાલવ રેસી., ગુરૂજીનગર આવાસ યોજના, નિવેદીતા પાર્ક, પટેલ પાર્ક, રાજીવ આવાસ (નટરાજનગર), કિડવાયનગર, યોગીનગર, માધવ રેસી., પારીજાત રેસી., સમરસ હોસ્‍ટેલ, શિલ્‍પન આઈકોન, સૌરાષ્‍ટ્ર યુનિ. કર્મચારી સોસા., સરકારી કર્મચારી સોસા., ટોપલેન્‍ડ રેસી., યોગીનગર, ટોપલેન્‍ડ રેસી., ઓમ રેસી., શિલ્‍પન ઓનિક્‍સ, ગાર્ડન સીટી વિંગ -ઈ, એફ, જી, શિલ્‍પન ઓનિક્‍સ, શિવમનગર, અક્ષર પાર્ક, કિસ્‍મતનગર, ચંદન પાર્ક, અજન્‍તા પાર્ક, દર્શન પાર્ક, હર્ષિલ પાર્ક, સત્‍યમ બંગ્‍લોઝ, ન્‍યુ પરીમલ સોસા., સમન્‍વય સોસા., ઈન્‍ડીયન પાર્ક, યોગેશ્વર પાર્ક, આલાપ એન્‍ક્‍લેવ, યમુના પાર્ક, અમરનાથ પાર્ક, રઘુવીર પાર્ક, પાટીદાર સોસા., પરીમલ સોસા., કૈલાશ પાર્ક, નંદનવન પાર્ક (મહિલા સ્‍વિમીંગ પુલ સામે), યોગેશ્વર ફ્‌લેટ, નિલકંઠનગર, ડોક્‍ટર સોસાયટી, સેલ્‍સટેક્‍સ સોસાયટી, ટેલીગ્રાફ સોસાયટી, ગાયત્રી બંગ્‍લોઝ, નિલકમલ પાર્ક, ધર્મરાજ પાર્ક, જનકપુરી સોસાયટી, સરીતા પાર્ક, રૂષિકેશ સોસા., ન્‍યુ યોગીનગર, ભીડભંજન સોસા., બોમ્‍બે હાઉસીંગ સોસાયટી, નટરાજનગર, પેરામાઉન્‍ટ પાર્ક, કેરેલા પાર્ક, નંદ ભુમી ફ્‌લેટ, નંદ ગાંવ ફ્‌લેટ, રવિરત્‍ન પાર્ક, મોમ્‍બાસા પાર્ક, મધુવન પાર્ક, શ્રીજીનગર સોસા., માધવ પાર્ક, જલારામ -૩ અને ૪, મહાલક્ષ્મી સોસાયટી, અર્ચના પાર્ક, ઉત્‍સવ પાર્ક, શિલ્‍પન બસેરા, સેટેલાઈટ પાર્ક, સ્‍વાગત રેસી., ગુંજન વિહાર રેસી., બાલાજી પાર્ક, બાલમુકુંદ સોસા., આઈનગર, પત્રકાર સોસાયટી, બાલાજી પાર્ક, વૃન્‍દાવન સોસા., મધુવન પાર્ક, મંગલમ પાર્ક, શાકુંતલ સોસા., ત્રિવેણી સોસા., એકલવ્‍ય પાર્ક, સવગુણ સોસાયટી, અમી સોસાયટી.

 વોર્ડ નં. ૧૦ ના જ્ઞાન જીવન સોસાયટી, જીવન નગર, અમી પાર્ક, સૌરાષ્‍ટ્ર કલા કેન્‍દ્ર, આફ્રિકા કોલોની, નવીન નગર, પારસ સોસાયટી, તિરૂપતિ નગર, રાવલ નગર, જલારામ પ્‍લોટ -૧, જલારામ પ્‍લોટ -૨, બ્રહ્મસમાજ સોસાયટી, દર્શન સોસાયટી, અમળતા સોસાયટી, રાણી બંગલો, સદગુરૂ વંદના ધામ, સૌ. કલા કેન્‍દ્ર (પ્રાઇવેટ), બાલમુકુંદ પ્‍લોટ, ઇશા બંગલો, શાંતિનિકેતન સોસાયટી, પ્રકાશ સોસાયટી, શિવ સંગમ સોસાયટી, અક્ષરવાડી, કૈલાસ પાર્ક, જીવન જ્‍યોત સોસાયટી, પંચાયત નગર, રામપાર્ક, શક્‍તિનગર, નંદનવન સોસાયટી, શારદા નગર, શ્રધ્‍ધા દીપ સોસાયટી, વિમલનગર, ગુંજન રેસીડન્‍સી, રૂરલ હા. બોર્ડ, ગૌરવ પાર્ક, એ. જી. સોસાયટી, ક્રિષ્‍ના પાર્ક, મિલાપ નગર, ગુ. હા. બોર્ડ ત્રણ માળીયા ક્‍વાટર્સ (ભગતસિંહ ગાર્ડન પાસે), આલાપ એવન્‍યુ, પુષ્‍કરધામ, કુમકુમ પાર્ક, શ્રી રાજ રેસીડન્‍સી, આલપા સેન્‍ચ્‍યુરી, શિલ્‍પન રેસીડન્‍સી, શિવ શક્‍તિ કોલોની, શ્‍યામ પાર્ક, ભવાની નગર, રાધા પાર્ક (હવેલીવાળી શેરી), કેવલમ સોસાયટી, RMC  આવાસ યોજના( કેવલમ સામે), શાંતિવન સોસાયટી, ગુંજન પાર્ક,

વોર્ડ નં. ૧૧ના માયાણીનગર આવાસ યોજના, માયાણીનગર-પાર્ટ, વિશ્વનગર આવાસ યોજના, વિશ્વનગર-પાર્ટ, સિલ્‍વર હાઇટસ એપા., વિરલ સોસા., નહૈરૂનગર સોસા., નહેરૂનગર અધાટ, પટેલ પાર્ક, આદિત્‍ય પાર્ક, ગીરનાર સોસા., સરદારનગર, ચામુંડાનગર-પાર્ટ, અલ્‍કા સોસા.-પાર્ટ, ઉદયનગર-૧, પુનમ સોસા.-પાર્ટ, ઓમનગર-પાર્ટ-(બી)

વોર્ડ નં. ૧૩ નાઅલ્‍કા સોસા., ચંદ્રેશનગર, અમરનગર, ઉદ્યોગનગર, મવડી પ્‍લોટ, નવરંગ પરા, મણીનગર, મહાદેવ વાડી, પરમેશ્વર કોલોની, રામેશ્વર પાર્ક, પટેલવાડી, એમ.પી. પાર્ક, જમુના પાર્ક, દીવાન પાર્ક, પૂજા પાર્ક, શોભાના પાર્ક.

વોર્ડ નં. ૧૪ ના વાણીયાવાડી, ગાયત્રીનગર, ગોપાલનગર, ગીતાનગર, ભક્‍તિનગર, ઢોલરીયાનગર, શ્રમજીવી સોસાયટી, કોઠારીયા કોલોની (પાર્ટ), માસ્‍ટર સોસાયટી (પાર્ટ), મીલપરા (પાર્ટ), મયુર પાર્ક, પુજારા પ્‍લોટ (પાર્ટ), આનંદનગર (પાર્ટ), મધુરમ પાર્ક, ગુલાબ નગર, અમળત પાર્ક.

વોર્ડ નં. ૧૫ના શિવધારા સોસા., ૧ તથા ૨, શિવનગર સંપૂર્ણ (શે.ન.-૧ થી ૩),  હરિઓમ પાર્ક સંપૂર્ણ (શે.ન.-૧ તથા ૨), મુકેશ પાર્ક સંપૂર્ણ (શે.ન.-૧ થી ૪), રામ પાર્ક , રાધા ક્રિષ્‍ના સોસા. સંપૂર્ણ (શે.ન.-૧ થી ૫), સંસ્‍કાર ઇન્‍ડ. તથા સંસ્‍કાર મફતીયાપરા,  શ્રી હરી ઇન્‍ડ., શિવમ ઇન્‍ડ., મીરા ઉદ્યોગ ઇન્‍ડ. એરિયા

વોર્ડ નં.૧૬ ના જુનુ કેદારનાથ સોસાયટી, નવું કેદારનાથ સોસાયટી, જંગલેશ્વર સોસાયટી, એકતા કોલોની, નિલકંઠપાર્ક, સોરઠીયાવાડી, પટેલનગર, પરસાણાનગર, નવદુર્ગા સોસાયટી, ભરતવન સોસાયટી, ગોકુલનગર, વિવેકાનંદનગર, મેહુલનગર, યાદવનગર, જુનુ સાગર સોસાયટી, નવું સાગર સોસાયટી, મહેશ્વરી સોસાયટી, અંકુર સોસાયટી, કિર્તીધામ સોસાયટી, સિયાણીનગર, બુદ્ધનગર, ગ્રીનપાર્ક, પુનિત સોસાયટી, સુમરા સોસાયટી, તક્ષશીલા સોસાયટી, ગઢવીવાસ, મહાત્‍મા ગાંધી સોસાયટી, લેવા પટેલ સોસાયટી, રાધાકૃષ્‍નાનગર (પાર્ટ-એ)

વોર્ડ નં. ૧૭ નાનારાયણ નગર ભાગ-૧,૨, નારાયણ નગર મફતિયું, ઢેબર કોલોની ભાગ-૧,૨,૩, હસનવાડી ભાગ-૧,૨, વાલકેશ્વર સોસાયટી, શ્રીનગર, સાધના સોસાયટી, ઇન્‍દીરાનગર ૧,૨, મેઘાણીનગર, ન્‍યુ મેઘાણીનગર, આશીર્વાદ સોસાયટી, ગુરુજન સોસાયટી, ગીતાંજલી સોસાયટી, અવંતિકા સોસાયટી, આનંદનગર ગાયત્રી બગીચા વાળો ભાગ.

અટીકા ઇન્‍ડસ્‍ટ્રીઝ એરિયા ભાગ-૧,૨, યોગેશ્વર, પરમેશ્વર, બાબરીયા કોલોની ભાગ-૧,૨, રામેશ્વર સોસાયટી ભાગ-૧,૨, વીરતનગર, ન્‍યુ રામેશ્વર સોસાયટી, ન્‍યુ વિરાટનગર, ખોડીયાર સોસાયટી, ન્‍યુ ખોડીયાર સોસાયટી, ન્‍યુ રધુવીર સોસાયટી, ભારતીનગર, જમનાનગર, કલ્‍યાણનગર, કળષ્‍ણજી સોસાયટી, શ્રીનગર સોસાયટી, સહકાર સોસાયટી૧,૩,૫,૭, સહકાર સોસાયટી ૨,૪,૬,૮, દામજીમેપા સોસાયટી, ગુલાબનગર, ગુજરાત હાઉસીંગ બોર્ડ ક્‍વાટર, અર્જુન પાર્ક, આનંદનગર (કાળા પત્‍થર ક્‍વાટર) પાર્ટ.

વોર્ડ નં. ૧૮ ના ગોકુલપાર્ક, ન્‍યુ ગણેશ સોસાયટી, જુનું ગણેશ સોસાયટી, તિરૂપતેનગર, જુનું રાધેશ્‍યામ, નવું રાધેશ્‍યામ, નવું સ્‍વાતેપાર્ક, નવું સ્‍વાતેપાર્ક, માધવ સોસાયટી, આસોપાલવ સોસયટી, સુભમ સોસાયટી, બાલજી પાર્ક, હાપલિયા પાર્ક, રિધ્‍ધી સિધ્‍ધી સોસાયટી, ભુવનેશ્વરી સોસાયટી, સત્‍યમપાર્ક, ગોવિંદ ગ્રીન સોસાયટી, રામેશ્વર પાર્ક, શ્રમજીવી સોસાયટી, નંદનવન સોસાયટી, સોમનાથ પાર્ક, સદભાવના સોસાયટી, કૈલાશપાર્ક, શ્‍યામ પાર્ક, શિવધામ પાર્ક, રામ રણુંજાનગર, પટેલપાર્ક, સંતોષપાર્ક, ગુજરાત હાઉસીંગ બોર્ડ, શ્રી હરી ઇંડસ્‍ટ્રીઝ, શિવધારાપાર્ક, માટેલપાર્ક, ખોડલધામ-૩, શિવધામ ૨૫ વારીયા, ૫૦, સત્‍યનારાયણ સોસાયટી, ધારેશ્વર સોસાયટી, વિશ્વકર્મા સોસાયટી, હરિઓમ સોસાયટી, લાલ બહાદુર સોસાયટી, ન્‍યું લાલ બહાદુર કો.ઓ.સો.,અમરનાથ સોસાયટી, ગોપાલ પાર્ક વિગેરેનો સમાવેશ થાય છે.

(3:47 PM IST)