News of Friday, 20th November 2026
જંગલેશ્વર ખર્ચ રીપોર્ટ હજુ કેમ જાહેર નહિ?

રાજકોટઃ મ્યુનિ.કોર્પોરેશનની આજે મળેલ સામાન્ય સભા પૂર્વ વિપક્ષના સભ્યોએ જંગલેશ્વર ખર્ચ રીપોર્ટ હજુ કેમ જાહેર નહિ?, કેમ અધિકારીઓ બચાવ તારીખ લંબાઇ છે સહિતના મુદે પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. તે વખતની તસ્વીર.(તસ્વીરઃ અશોક બગથરીયા)
(4:16 PM IST)










