<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

વોર્ડ નં.૧માં ભાજપના વિજેતા ઉમેદવારો

 

રાજકોટઃ શહેરના વોર્ડ નં.૧ના ભાજપના ચારેય ઉમેદવારો પરેશભાઇ ઠાકર, અંજનાબેન મોરઝરીયા, સેજલબેન ચોૈધરી અને જયરાજસિંહ જાડેજા વિજેતા થયા છે. તસ્‍વીરમાં ચારેય વિજેતા ઉમેદવારો ખુશ ખુશાલ મુદ્રામાં નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(2:39 PM IST)