News of Tuesday, 8th September 2026
પોરબંદરના જન્માષ્ટમી લોકમેળામાં ચોરી કરતી ગેન્ગના ૧ પુરૂષ અને ૩ મહિલા સભ્યો ઝડપાયા
ત્રણ મોબાઇલ અને ૪૧૧૮૦ની રોકડ મળીને કુલ ૯૦૧૭૯નો મુદામાલ જપ્ત

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૮: જન્માષ્ટમી લોકમેળામાં ભીંડનો લાભ લઇને ચોરી કરતી ગેન્ગના એક પુરૂષ અને ત્રણ મહિલા સભ્યોને ત્રણ મોબાઇલ રૂા. ૪૬૯૯૯ ના તેમજ રોકડ ૪૩૧૮૦ મળીને કુલ ૯૦૧૭૯ના મુદામાલ સાથે પકડી લીધા હતા.
મેળા ગ્રાઉન્ડમાં લગાડવામાં આવેલ સી.સી.ટી.વી. કેમેરાના ફુટેજો તેમજ પેટ્રોલીંગ દરમ્યાન એ.એક આઇ, ચેતનભાઇ ગીગામાટે તથા પો.હેડ કોન્સ. સુખાભાઇ મથુરભાઇ તથા પો.કો. દેવેન્દ્રસિંહ રણજીતસિંહ તથા બલદેવભાઇ મેરૂભાઇ નાઓને સંયુક્ત બાતમી મુજબ જુરીબાગ બંગલા પાછળ તપાસ કરતા હકિકતવાળી એક તપાસ કરતા હકિકતવાળા એક ઇસમ તથા ત્રણ મહિલાઓ મળી આવેલ તેમની પાસે મોબાઇલ ફોન મળી આવતા જેના કોઇ આધાર પુરાવા ન હોય જેથી પુછપરછ કરતા સદર મોબાઇલ ફોન લોક મેળામાથી એક મહિલાના પર્સમાંથી કાઢી ચોરી કરી લીધેલાની કબુલાત કરેલ હોય જે મોબાઇલ ફોન ચોરી થયેલની કમલાબાગ પો.સ્ટે. ફરીયાદ દાખલ થયેલ હોય બાદ મજકુર ઇસમો પાસે રહેલ અન્ય મોબાઇલ નંગ-ર તથા રોકડા રૂપિયા મળી આવેલ
આ ત્રણેયની પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ આપતા ન હોય જેથી મજકુર ચારેય ઇસમોએ છળકપટથી અથવા ચોરી કરી મેળવેલાની શંકા જતા મોબાઇલ ફોન નંગ ર તથા રોકડા રૂપિયા ભારતીય નાગરીક સુરક્ષા સહિતા ૨૦૨૩ ની કલમ-૧૦૬ મુજબ શક પડતી મીલ્કત તરીકે કબ્જે કરી.
દિપુ કાનાભાઇ વાઘેલા ભાવનગર રેખાબેનઓ ભાવેશ નાનુભાઈ , તથા રેશ્માબેન કોરે ભાવેશભાઇ નાનુભાઇ તથા હસીનાબેન ે બધો ઉર્ફે પંકજ નાનુભાઈ મુદામાલ -
ચોરી કરતી ગેન્ગના ત્રણેય સભ્યો ને પાસે થી પર્પલ કલરનો રેડમી નોટ ૧૫ મોબાઇલ ફોન જેની (કિ. ૨૨,૯૯૯/- સેમસંગ કંપનીનો ગેલેક્ષી મોબાઇલ ફોન કકિ. ૧૨,૦૦૦ એક મોટુ લેડીસ પર્સ જેમા઼ ભારતીય ચલણની અલગ અલગ કરની ચલણી નોટો કુલ રૂા. ૩૦૦૦/- તથા પર્સ ની કિ. રૂા.૨૦૦૦/- કુલ કિ. રૂા. ૩,૨૦૦ ભારતી ચલણની અલગ અલગ દરની ચલણી નોટ કુલ રૂા.૩,૧૦૧૮૦/- તથા સાપનર નંગ -૧ રેજર બ્લેડ નંગ ૩ની કિ. રૂા. ૧૫/- જપ્ત કરી હતી.
ચોરી કરતા ગેન્ગને પકડવામાં કમલાબાગ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સપેકટર શ્રી એમ.જી.મોલકી તથા પો.સબ ઇન્સ. પી.એસ.જોષી તથા સર્વેલન્સ પી કાવડને શ્રી એ.એ.ડોડીયા તથા પો.સબ ઇન્સ. આર.ડી.વાદા તથા સર્વેલના સ્કવોડના એ.એસ.આઈ સુરેશ અરજણભાઈ તથા ચેતન ગીરગભક તથા પો.હેડકોન્સ મુખ્ય મથુરભાટ તથા નરેન્દ્ર ત્રિકમભાઈ તથા ભીમશી પરબતભાઇ તથા મુરુ દુદાભાઈ તથા પો.કોન્સ સાજન સમશોભા તથા સુરેશ કીશાભા તથા દેવેન્દ્રસિંહ રણજીતસિંહ તથા બળદેવ મેરૂલાય તથા વું. એ.એમ.ખાઈ રમીલાબેન તેજાભાઇ તથા કળષ્ણકોન્સ, દક્ષાબેન ગીજુભાઈ તથા થી ટીમ તથા નેત્રમ કમાન્ડ બેન્ડ કન્ટ્રોલ વિગત પાળીસ સ્ટાફ કામગીરીમાં જોડાયેલ હતા.
(10:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
