તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 3rd May 2026
ખંભાળિયાના ધરમપુરમાં રખડતાં આખલાએ હુમલો કરતા સાયકલ સવાર 13 વર્ષના સગીરનું કરૂણમોત
સગીર પુત્રના નિધનથી પરિવારમાં શોક અને તંત્ર સામે રોષ વ્યાપ્યો

દ્વારકાના ખંભાળિયાના ધરમપુરમાં રખડતાં આખલાએ ભોગ લીધો છે, સાયકલ સવાર 13 વર્ષીય કિશોર પર આખલાએ હુમલો કર્યો હતો શિંગડુ છાતીમાં વાગતાં 13 વર્ષીય સાહિલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. કમનસીબે હોસ્પિટલ પહોંચે તે પહેલાં કિશોરનું રસ્તામાં જ મોત નીપજ્યુ હતું. સગીર પુત્રના નિધનથી પરિવારમાં શોક અને તંત્ર સામે રોષ વ્યાપ્યો છે. તંત્રની વારંવાદ બેદરકારી અને નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે.
(6:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
