તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 15th May 2026
કચ્છમાં ૩.૬૦ લાખના હેરોઇન સાથે ૩ પંજાબી શખ્સો ઝડપાયા
મુન્દ્રાની હોટેલ ટીજીઆરમાં પશ્ચિમ કચ્છ એસઓજી પોલીસનો દરોડો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૫: રાજ્યની સાથે સરહદી કચ્છ જિલ્લામાં દારૂ સાથે વધતા ડ્રગ્સના દૂષણને નાથવા કડક સજાની જોગવાઈ સાથે આકરી કાર્યવાહી કરવાની જરૂરત છે. પヘમિ કચ્છ એસઓજીએ બંદરીય શહેર મુન્દ્રાની હોટેલ ટીઆરજી માંથી ૩.૬૦ લાખના હેરોઇન પાવડર અને ઇન્જેક્શન સાથે ૩ શખ્સોને ઝડપી પાડયા હતા. ઝડપાયેલા ત્રણેય શખ્સો સંદીપસિઘ ધરમસિંઘ (ફિરોજપુર, પંજાબ), સતનામસિંઘ જસવીરસિંઘ (ફિરોજપુર, પંજાબ) અને મનજીતસિંઘ ઈશ્વરસિઘ (સિરસા, હરિયાણા)ની સામે નોર્કોટિક્સ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ છે.
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
